SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪૭] ક્ષ પરીક્ષક તર જો ગુસ્સે, તા શ્રમ અફળ અમારાછ. જિમ સાહમપતિ ઇંદ્રને તંદન નામે રાય જય તાજી, તિમ રાજેશરી શેઠ હેમાભાઇ, તસ તદ્દન ગુણવંતાજી; છે યુવરાજપદે પદલાયક, પ્રેમાભાઇ બિરાજેજી, ટ રાસ તણી મેં રચના કીધી, તેહને સુણુવા કાજેજી. (૧) સર્વાંઢાલ પ૭ કલશ ૨ સર્વાગ્રંથ શ્લેાકસંખ્યા પ્રમાણ; ૨૯૯૧, લષિત્ય. જેઠાલાલજી સં.૧૯૯૪ વ. ચૈત્ર સુદ. પસ’.૮૩-૧૫, વી..ભ. દા.૧૯ પેા.૧. પ્રકાશિત ઃ : ૧. પ્રકા. શા, સવાઈભાઈ રાયચંદ તથા શેઠ કેશવલાલ જેએચંદ સ.૧૯૫૪ અમદાવાદ સમશેર બહાદુર પ્રેસ. [૨. પ્રકા. જૈન ધર્મ પ્રસારક સભા.] એગણીસમી સદી (૪૬૨૧) + હઠીસિંહની અંજનશલાકાનાં ઢાળિયાં અથવા હુઠીસિંહના સંઘનુ વર્ણન (ઐ.) ૬ ઢાળ ર.સ.૧૯૦૩ - આદિ- વિવેકી વિમલાચલ વસીયે... – એ દેશી. વિનયવિવેકી લેાક તણા, ગુજર દેશે ગામ ઘણાં, ભવિક ભક્તિ કરે ભેલા, તારણ તીર્થના મેલા. ગુણી ગુણ ગુણવ ́તના ગાવા, * રાજનગર અમદાવાદે એક શત જિનવરપ્રાસાદે, વીરવિજય * તિણું શત ચૈત્ય યુક્ત છાજે, કંપની બહાદરને રાજ્યે. Jain Education International જિમ સુખસ પદ નિત્ય પાવે. ગુણી. આંકણી. * ८ For Private & Personal Use Only ૧ નગરશેઠ હેમાભાઈ થયા, પ્રેમાભાઈ પુણ્ય જયંત જયા, ખીજા હઠીસિંહ કેશરીનંદા, તપે વસુધાયે રવિચંદા. ગુણી.૯ વડ એસવાલ નાતિ શિરે, વિશ્વ માંહે બહુ કીર્ત્તિ વરે, હઠીસિંહ સંધવી થઈ સુમના, સિદ્ધાચલ ગિરનાર તણા, સાહામીવત્સલ યાત્રા બહુલી, આપકમાણી કરે સાલી. ગુણી. ૧૧ અન્નમ દ્વીપ જિનાલયની, મસલત શેડની સાથે બની, હઠીસિંહ હયડે હેાંશ ઘણી, શ્રી શુભવીર-વચન સુણી. ગુણી.૧૨ ઢાલ ર. સાંભઙ રે તું સજની મેરી – એ દેશી. www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy