________________
[૪૬]
જૈન ગૂજર કવિઓ ઃ ૬
[પ્રકાશિત ઃ : ૧. દેવવંદનમાળા તથા નવસ્મરણ. ૨. જૈત કાવ્યપ્રકાશ ભા.૧. ૩. જૈન કાવ્યસંગ્રહ.
(૪૬૨૦) + ચદ્રશેખર રાસ ૫૭ ઢાળ ર.સ.૧૯૦૨ વિજયાદશમી રાજનગરમાં આદિ– (પહેલાં કુતવિલંબિત છંદમાં ચાર સંસ્કૃત શ્લોક છે પછી) દાહા.
શ્રી સંખેશ્વર પાસજી, નામથી વિઘન પળાય, પ્રિયમેલક પરમેશ્વરૂ, તિમ પદ્માવતી માય. ઇષ્ટ દેવ સમરણ કરી, તફળના અધિકાર, જિમ શ્રુતસાગરે વર્ણવ્યા, તિમ કહુ પરઉપગાર. કાસ પુરી પિરસરે, સમવસર્યા જિત વીર, રતનગઢ' દેખ દેશના, ધ્વનિ જળધર-ગંભીર. દુવિધ ધરમ શિવસાધને, સવિરતિ અણુગાર, દેશવિરતિ સુખપથ છે, શ્રાવકનાં વ્રત ખાર. અતિથિવિભાગ ચરમ તે, દિયે શ્રાવક મુનિદાન, ઉચિતાદિક બહુ ભેદમાં, અભય સુપાત્ર પ્રધાન. આસ`સાઇ રહિત થા, વિકસિત રામ વદન, ભક્તિવશે મુનિદાનથી, પરભવ સુખસ ંપન્ન. ન્યાયેાપાર્જન ધન થકી, અશત વસન અણુગાર, સુરસુખ ભાગવી તે નરા, શિવસુંદરી-ભરતાર. શાલિભદ્ર આદે ધણા, તરિયા ઋણું સંસાર, વિળ અચરજ રિતે હુઆ, ચંદ્રશેખર રૃપ સાર. પ્રેમે પૂછે પરદા, તે કુણુ રાજકુમાર, જગતગુરૂ તવ ઉપદિશે, સુંદર તસ અધિકાર.
અંત – (મ્મિલકુમાર રાસ'ની પ્રશસ્તિ છે તે પ્રમાણે. જાણવા જેવ
ફેર નીચે આપ્યું છે.)
વીરવિજય
Jain Education International
૫.
For Private & Personal Use Only
૬
૧.
૮
ર૯
૧૦
૧૧
પંડિત વીરવિજય તસ શિષ્ય, ચિત્તની વૃત્તિ ઉલ્લાસે, ચંદ્રશેખર નૃપ ગુણમણિમાલા, ગુંથી છે આ રાસેજી. સંવત ઓગણીશ સચ દાય વરષે, વિજયાદશમ પ્રસિદ્ધિ, રાજનગરમાં રહીય ચેામાસું, રાસની રચના કીધીજી; વિજયદેવે દ્રસૂરિ સામ્રાજ્યે, ભાખ્યા વ્રત આચારાજી,
૧૨
ઊં
www.jainelibrary.org