________________
ઓગણીસમી સદી [૨૫]
વીરવિજય સંવત ૧૯૧૩ આસાઢ સૂદ ૩ લ. લાલજી સેસપૂર મળે. પં. રંગવિજય વિર સત્યેન પિતાની છે. પ.સં.૧૨–૧૪, વી ઉ.ભં. દા.૧૯ પિ.ર. (૫) સર્વઢાલ ૭૨ કલશ ૨ સર્વાગ્રે કસંખ્યા ૩૬૦૦ લષિત લાલજી રાજનગરે સં.૧૮૯૬ કાર્તક વદ પ. ૨૪૮૮. ૫.સં.૧૧૩–૧૪, વિજાપુર જૈન જ્ઞાનમંદિર .૬૦૦.
પ્રકાશિત ઃ ૧. પ્રકા. ભીમશી માણક, ગુજરાતી પ્રિ. પ્રેસ મુંબઈ સં. ૧૯૪ર. [૨. પ્રકા. મોહનલાલ દલસુખરામ તથા લલ્લુ સુરચંદ.] (૪૬૧૮) [+] હિતશિખામણ સ્વાધ્યાય ર.સં.૧૮૯૮
(૧) પ.સં.૫, લીં.ભં. નં.૧૯૦૮. [લીંહસૂચી.] (૪૬૧૯) [+] મહાવીરના ૨૭ ભવનું સ્તવન ર.સં.૧૯૦૧ શ્રાવણ
પૂર્ણિમા આદિ –
દૂડાં. શ્રી શુભવિજ્ય ગુરૂ નમિ, નમિ પદમાવતિ માય, ભવ સત્યાવીસ વરણવું, સુણતાં સમકિત થાય. સમકિત પામ્ય જીવને, ભવ ગતિ ગણાય, જે વલિ સંસારે ભમે, તોપણ મુગતિ જાય. વીર જિણેસર સાહિબે, મિઉ કાલ અનંત,
પણ સમકિત પામ્યા પછિ, અંતે થયા અરિહંત. અંત – મોટાને જે આસરે રે, તેહથી પામીઈ લીલવિલાસ, દ્રવ્ય ભાવ શત્રુ હણિ રે, શ્રી શુભવીર સદા સુખવાસ રે. ૧૧
કલસ. ઉગણિસ એક વરસ છેકે પૂણિમા શ્રાવણ વરે, મેં થો લાયક વિશ્વનાયક વદ્ધમાન જિણે રે; સંગરંગતરંગ ઝીલે સવિજય સમતારો,
શ્રી શુભવિય પંડિત ચરણસેવક વીરવિજય જયકર. ૧ (૧) ઇતિ શ્રી વિરજિન ૨૭ ભવવર્ણન સ્તવન સંપૂર્ણમ. હસ્તાક્ષર એજ મણીશંકર હરીનંદ. ગ્રંથાસંથ ૭૨ ઈ. સંવત ૧૯૫૮ જેષ્ટ સુદ ૮ શનીવાસરે સમાપ્ત. શ્રીરતું. કલ્યાણમસ્તુ. ૫.સં.૩-૧૨, જશ.સં. (૨) પ.ક. ૪થી ૫, લી.ભં. નં.૨૨૦૫. [ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૨૧૨, ૨૧૪), મુપુગૃહસૂચી, લી હસૂચી, જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૦, ૨૭૩, ૫૦૭ – શુભવિજયને નામે).]
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org