________________
વીરવિજય
[૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ દો તિન પાટ રહી મરજાદા, પણ કલિજુગતા વિશેષજી. ૫. પૃથિલ જલાસી જનતાપાસી, તૃપ મંત્રી પણ ભળીયાજી, સત્યવિજય ગુરૂ શિષ્ય બહુશ્રુત, કપૂરવિજય મતિ બળીયાજી, તાસ શિષ્ય શ્રી ખિમાવિજય બુધ, વિદ્યાશક્તિ વિશાળી, જાસ પસાયે જગતમેં ચા, કપૂરચંદ ભણશાળીછે. ૬ તાસ શિષ્ય મુજ વિજય બુધ, તાસ શિષ્ય ગુણવંતાજી, શ્રી શુભવિજય વિજય જસ નામેં, જે મહી માંહ મહેતાજી; પંડિત વીરવિજય તસ શિષ્ય, રચના રચી સુરસાળજી, પરિમલ ચરિત ઇસ્તત વીખર્યા, મેહેલી કરી ફૂલમાળજી. ૭ વિજયદેવેદ્ર સૂરીસર રાજ્ય, ઠવી ભાવીકંઠ પ્રસિદ્ધિજી, રાજનગરમાં રહીય માસું, રાસની રચના કીધીજી; સંવત અઢાર મેં છ નું વરસે, શ્રાવણ ઉજળી ત્રીજે રે, આ ભવમાં પચખાણ તણું ફળ, વરણુવી ક્યું મન રીઝે રે. ૮ ત્રણ હજાર ને ષટશત ઉપર, કની સંખ્યા ધોરાજી, દક્ષ પરીક્ષક નર જે સુણશે, તે શ્રમ સફળ અમારો, જે ભા એ ભણશે ગણશે, શ્રવણ ધરી સાંભળજી, શ્રદ્ધાભાસન તત્વરમણરસ, સિંચન વતતરૂ ફળશે. દેહ નિરામય સ્નેહી સુખાશય, અશન સુધામય કરશેજી, મંદરીએ પગપગ ઝળકતી, ચપળા કમળા ઠરશેજી, પુત્ર પવિત્ર કલત્ર વિચિત્રા, નેત્રાનંદે વિચરશેજી, વાજી રાજી વિરાજિત બંધુર, સિંધુર ચઢી સંચરશે. ૧૦રતનમહેલમેં સહેલ કરશે, સજજન સુભટ પરિવરજી, જિનગુરૂ ગીત જ્ઞાન નૃત શાળા, મંગળિકમાળા વરશે, ભવ તરશે હરશે સવિ પાતક, સ્નાતક પદ અનુસરશેજી,
સુખભર શિવસુંદર વરમાળા, વિમળા કંઠે ધરશે. ૧૧ (૧) સંવત ૧૮૮૮ના વર્ષે વૈશાખ માસે શુકલપથે તથ ૮ અષ્ટમી. મિલકુમાર રાસ સંપૂર્ણ લષત લાલજી શ્રી રાજનગર મધ્યે શ્રી સંખેશ્વરજીપ્રસાદ શ્રી મંગલમાલા સંપજે. પ.સં.૯૧-૧૬, મો.સેં.લા. (૨) પ.સં.૯૪–૧૪, મો.સં.લા. (૩) સવાલ ૭૨ કલશ ૨ સર્વાગ્ર લેકસંખ્યા ૩૬૦૦ સં.૧૯૦૪ શુ-૯ ગુરૂ. શ્રી ગૌત્રકા મયે સુમતિનાથ પ્રસાદાત લે. લાલવિજયગણિ પં. રૂપ સકેન. પસં.૮૫–૧૭, ચા. (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org