________________
ઓગણીસમી સદી [૨૪૩]
વીરવિજય સમકિતવંતને મુગતિનો મારગ દોય પ્રકાર, દેશવિરતિ શ્રાવક તણે, સર્વવિરતિ અણગાર. ચરણ-રર્થે ધરી બિહું, દોરી બહુશ્રુત હાથ, જ્ઞાની નર જે આગુઓ, તો સવિ સુખિઓ સાથ. માગગમન-સાધન-વિધિ, સદગુરૂવચન પ્રમાણ, ઉછરંગને અપવાદથી, બિહુ ભેદે પચખાણ. આસી નિરાસી ભાવથી, તપ કીધા ફલવંત, સ્યાદવાદ સિદ્ધાંતમાં, સાચો નહિ એકાંત. આશી ભાવું તપ કર્યો, બિલને ષટ માસ, આ ભવમાં ધરિમલકુઅર, પાયે ઋદ્ધિવિલાસ. પ્રેમે પુછે પરષદા, કુણુ ધમિલકુમાર,
જગતગુરૂ કરૂણાનિધિ, ઉપદે અધિકાર. અંત – તપગચ્છ-કાનન-કલ્પતરૂપમ, વિજયદેવ સૂરિરાયાજી,
નામ દશોદિશ જેહનું ચાવું, ગુણીજનવૃંદે ગવાયા. વિજયસિંહરિ તસ પટધર, કુમતિ-મતંગજ-સિહોજી, તાસ શિષ્ય સુરપદવિલાયક, લક્ષણલક્ષિત દેહાજી. સંઘ ચતુર્વિધ દેશવિદેશી, મલિયા તિહાં સંકેજી, વિવિધ મહેસવ કરતા દેખી, નિજ સુરિપદને હેતેં જી. પ્રાયે શિથિલપણું બહુ દેખી, ચિત્ત વૈરાગે વાસીજી, સૂરિવર આગે વિનય વિરાગે, મનની વાત પ્રકાશીજી. ૨ સૂરી પદવી નવિ લેવી સ્વામી, કરશું કિરિયાઉદ્ધારજી, કહે સૂરી આ ગાદી છે તુમ શિર, તુમ વશ સહુ અણુગારજી, એમ કહી સ્વર્ગે સિધાવ્યા સૂરિવર, સંધને વાત સુણાવીછ. સત્યવિજય પંન્યાસની આણું, મુનિગણમાં વરતાવી. ૩ સંધની સાથું તેણે નિજ હાથે, વિજયપ્રભસૂરિ થાપીજી, ગછનિષ્ઠાએ ઉગ્ર વિહારી, સંવેગતા ગુણ વ્યાપીજી; રંગિત ચેલ લહીં જગ વંદે, ચૈત્ય ધજાઓ લક્ષીજી, સૂરિ પાઠક રહે સન્મુખ ઉભા, વાચક જસ તસ પક્ષીજી. ૪ મુનિ સંવેગી ગૃહી નિવેદી, ત્રીજે સંવેગપાખી છે, શિવમારગ એ ત્રણે કહીએ, ઈહાં સિદ્ધાંત છે સાખીજી; આર્ય સુહસ્તિસૂરી જેમ વંદે, આય મહાગિરિ દેખીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org