________________
વીરવિજય
[૨૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ અંત – સઘ-માલ સુદિ ફાગણે મ. બુધ બીજ ઉત્સવ થાય.
આ યુગમાં આ વારતા મ. કંઈ પરછ નવિ દેવાય. મ. તાલવજાદિક તીરથે મ. વંદી વલિયા નિજ ગેહ. મન. પુણ્ય કરીને અવતર્યા મ. આગલ પુણ્ય બાંધે એહ. મ. ૧૧ તીરથરૂપ એ સંધ છે મ. ભગવતિ સૂત્રે એ પાઠ. મ. ગુણવંતાના ગુણ મેં સુણ્યા મ. આ સંઘને દેખિ ઠાઠ. મ. ખીમાવિજય જસ ગુરૂ તણું મ. શ્રી શુભવિજય મુનિરાજ. મ.
પ્રભુ સે મગન સદા સુખી મ. કહે વીરવિજય મહારાજ, મ.૧૩ (૧) અંજનશલાકા સ્તવન લ.સં.૧૯૬ક. ૫.સં.૯-૯, વી.ઉ.ભં. દા.૧૮ પ.૪. (૨) પ.સં.૭-૧૧, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૪૪. (૩) લષીત બારોટ સાંમલદાસ પેહેલાદજી સંવત ૧૯ બારના વરશે ફાગણ વદ ૧૦ દને સંપૂર્ણ. પ.સં.-૧૧, વીરમગામ લાયબ્રેરી. [મુગૃહસૂયી, હે જૈજ્ઞાસુચિ, ભા.૧ (પૃ.૨૫૧, ૨૬૨, ર૭૨).]
પ્રિકાશિત : ૧. સૂયપુર રાસમાળ.] (૪૬૧૭) + ઇમ્મિલકુમાર રાસ ૭૨ ઢાળ ૨૪૮૮ કડી ૨.સં૧૮૯૬
શ્રાવણ શુ.૩ રાજનગર આદિ– સકલશાસ્ત્રમહેદધિપારગે, શમસેકસુધારસસાગર,
સુખકર શુભવૈજયનામક, મનસિ મંત્રમાં પ્રજપામ્યહમ. ૧ કમલભૂતનયામભિનમ્યતા, કવિજનેષ્ટમરથદાયિની, રસિક પ્રાકૃતબંધકથામિમાં, વિયામિ વતાયહેતવે.
દૂહા. શ્રી શંખેશ્વર પાસજી, જે જગમાં વિખ્યાત, સમરી અમરી પરવરી, સૂરી પદ્માવતિ માત. વિજયવતી વિજયાભિધા, માયથી અધિક સનેહ, નિત્ય રહે હૃદયાંતરે વીર્યભૂત મુજ દેહ. નામ પકારાદિક સુણી, પુરણ પ્રગટે પ્રીત, મુજ પદમાવતિ નામની, શંકાશંકિત ચિત. તેહ તણું સુપાયથી, રચના રચણ્યું સાર, વસુદેવહીડ કહો, સુંદર જે અધિકાર. વીર જિદ સમોસર્યા, ગુણશીલ ચેત્ય મઝાર, બારે પરષદ આગલેં, ભાખં વ્રત-આચાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org