________________
વીરવિજય
[૪૦] જૈન ગૂર્જર કવિઓ : ૬ તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શાંત સુધારસ નાહ્યો, શ્રી શુભવિજય સુગુરૂ પસાથે, જયકમલા જગ પાયો રે. શંખે. ૩ રાજનગરમાં રહી માસું, કુમતિ કુતક હઠા, વિજયદેવેદ્ર સૂરીશ્વર રાજ્ય, એ અધિકાર બનાયો રે. શંખે. ૪ અઢાર સે નેવ્યાસી અક્ષયત્રીજ, અક્ષત પુણ્ય ઉપાય,
પંડિત વીરવિજય પદ્માવતી, વાંછિત દાય સવાયો રે. શંખે. ૫
(૧) સં.૧૯૧૦ લષીતં પં. હરષવીજે ગામ સખેસર મળે પં. દલતવીજે સત્ક. ૫.સં.૭, વીરમગામ લાયબ્રેરી. (૨) લષાવિત ગુરૂભક્તિકારક સાહા રૂપચંદ બેચરને સૂત પોતાના આત્માથે પઠનાથ” આ પરત લષાવિ છે. સંવત ૧૯૧૭ના વર અસાઢ માસે શુકલ પક્ષે તીથી તૃતીયાયાં ગુરૂવાસરે લિપિકૃત બાવા બાલગિરિજી શ્રી રાજનગર મધ્યે નવી દાણાપીઠ મધ્યે નવા કાઠા પછવાડે જમલપુરના રાજમારગથી ડાવા હાથ ઉપર અનઘડ બાવાના આપીડામાં આ પરત લષી છે. પ.સં.૮-૧૧, ગજિયાણીવાળા શા. જકાભાઈ ધરમચંદ પતાસાની પિળ અમદાવાદ પાસે. (૪) લિ. સં.૧૯૨૪, પ.સં.૫, લીંભ. નં.૨૭૮૬. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૧૨, ૨૬૬, ૨૭૨), મુપુગૃહસૂચી, લી હસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૪૮, ૨૭૧, પપ૭).]
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજ સંગ્રહ પૃ.૩૩-૫૦. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈન રત્ન સંગ્રહ.] (૪૬૧૬) + [સિદ્ધાચલ અથવા શત્રુજય] અંજનશલાકા સ્તવન
અથવા મોતીશાનાં ઢાળિયાં (ઍ.) ૭ ઢાલ ર.સં.૧૮૯૩ આદિ- ઢાલ ૧ સુહંકર સિદ્ધાચલ શેરી એ દેશી.
ઉઠી પ્રભાતિ પ્રભુને નમઇ, જઈ વિમલાચલ વીસમીઈ, અંતર્ધાનરસે રમિઈ, વિમલગિરિ રંગરસે સે, ત્રિભવન તીરથ નહિ એવો, વિમલગિરિ રંગરસે સે. ૧
શેઠ મેતીશા ધન રાસે, પૂરે દીન દુખી આસે, વળી કલકત્તા મદ્રાસે, દરિયા માંહી ઝાઝ ઘણું, ચીન દેશ વિલાયત સુયાં, શેઠ
મેતીશા નામ તણાં. વિ. કુંવરપદે ખીમચંદ ભાઈ, ઈંદ્ર જયંત મ્યું ઠકુરાઈ, પૂરણ પર
ભવ શું કમાઈ. વિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org