________________
[૩૭]
વીરવિજય
વિ. પ
તપગચ્છ સિ’હ સૂરીસર કેરા, સત્યવિજય સત્ય પાયે, કપૂરવિજય ગુરૂ ખિમાવિજય તસ, જસવિજયા મુનિરાયેા હૈ. વિ. ૪ શ્રી શુભવિજય સુગુરૂ સુપસાઈ, શ્રુતચિંતામણિ પાયેા, વિજયદેવેન્દ્ર સૂરીશ્વર રાજ્યે, પૂજાઅધિકાર રચાયા રે. પૂજા નવાણું પ્રકારી રચાવા, ગાવા એ ગિરિરાયા, વિધિયોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠવાદ હઠાયેા રે. વેદ વસુ ગજ ચંદ્ર (૧૯૮૪) સંવત્સર, ચૈત્રી પૂનમ દિન ધ્યાયેા, પંડિત વીરવિજય પ્રભુધ્યાને, આતમતાપ ઠરાયે રે. વિ. ૭
વિ. ૬
(૧) લખિતંગ ભાજક પ્રેમચંદ જેઠાચંદ રહેવાસી શ્રી પાડિનગર વાસ્તવ્ય સંવત ૧૯૧૪ના મા વદ ૧૧ મંગલવાસરે શ્રી પાલિતાણા નગરે લખાવિંતગ સાહશ્રી ૫ સા કયા લખાણિ વાંચનાર્થે શ્રી તવાંણુ જાત્રા કરવા શ્રી સિદ્ધાચલજિઇ આવ્યા હતા તાહરે જણ ૩૪ શ્રી ફછ મથિ આવ્યા હતા તેને અર્થે લખ્યું છે, જે વાંચે તેને શ્રી જિનાય નમા છેઇ શ્રી સિદ્ધાચલ તિ નગરે શ્રી આદના લેાક ૧૭૫. પ.સં.૬-૧૪, જે.એ.ઇ.ભ, ન.૧૧૯૬, (૨) લ.સ`.૧૮૮૬, ૫.સ'.૭ની અંતર્ગત, લી.ભ. નં.૨૪૩૨. (૩) લખીત મુની હરપિવૅજય પં. દોલત સત્ઝેન. પ.સં.પ, વીરમગામ લાયબ્રેરી. [આલિસ્ટઇ ભા.૨, મુપુગૃહસૂચી, લી હુસૂચી, હેન્ટેનાસૂચિ ભા.૧ (પૃ.૨૪૬, ૫૦૧, ૫૫૨, ૫૫૭).]
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૮૪–૧૦૦. [૨. જૈત રત્ન સંગ્રહ. ૩. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ] (૪૬૧૩) + ખારવ્રતની પૂજા ર.સં.૧૮૮૭ દિવાળી રાજનગરમાં આદિ – સમકિતારાપણું પ્રથમ જલપૂજા, દોહા. સુખકર શખેશ્વર પ્રભુ, પ્રણમી શુભ ગુરૂ પાય, શાસનનાયક ગાય, વદ્ધમાન જિનરાય. કલા. ધન્યાશ્રી
ગાયા ગાયા રે, મહાવીર જિનેશ્વર ગાયા,
ઓગણીસમી સદી
અંત -
品
તપગચ્છ શ્રી વિજયસિહસૂરિના, સત્યવિજય સત્ય પાયા,
કપૂરવિજય ગુરૂ ખિસાવિજય તસ, મુનિરાયા રે. શ્રી શવિજય સુગુરૂ સુપસાયે, શ્રુતચિંતામણિ પાયા,
Jain Education International
For Private & Personal Use Only
3.
www.jainelibrary.org