SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજય [૩૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ તાસ શિષ્ય શ્રી વીરવિજ્ય કવિ, એ અધિકાર બનાવે છે. મહા. ૩ રાજનગરમેં રહિય મારું, અજ્ઞાન-હિમ હરા, સૂત્ર અથ પિસ્તાલીશ આગમ, સંધ સુણી હરખાય રે. મહા. ૪ અઢાર સે એકાશી માગશિર, મૌન એકાદશી ધ્યાયો, શ્રી શુભવીર જિનેશ્વર આગમ, સંઘને તિલક કરાયો રે. મહા. ૫ (૧) લિ. સં.૧૮૮૧, ૫.સં.૭, લી.ભં. નં.૧૯૮૮. (૨) લી. સાધુ ગોવિંદા. ૫.સં.૮-૧૨, અંશ.સં. નં.૧૦૦. (૩) સંવત્ ૧૯૦૨ મિ. પ.સં.૧૦૧૦ ગોના. નં.ર૩૬. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭, ૫૪૨).] પ્રકાશિતઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૬૮થી ૮૩. [૨. જૈન રત્ન સંગ્રહ. ૩. રત્નસાર ભાર.] (૪૬૧૨) + (શત્રજય મહિમા ગર્ભિત) નવાણું પ્રકારી પૂજા ર.સં.૧૮૮૪ ચૈત્ર સુદ ૧૫ પાલીતાણામાં આદિ દૂહા. શ્રી સસ્વર પાસજી, પ્રણમી શુભJરૂપાય, વિમલાચલગુણ ગાઈશું, સમરી શારદ માય. પ્રાઈ એ ગિરિ સાસ્વતો, મહિમાને નહિ પાર, પ્રથમ જિણુંદ સમોસર્યા, પુરવ નવાણું વારઅઢીય દ્વિપમાં એ સમો, તિરથ નહિ ફલદાય, કલિયુગ કલ્પતરૂ લહિ, મુક્તાફલ શું વધાય. જાત્રા નવાણ જે કરે, ઉત્કટૅ પરિણામ, પુજા નવા પ્રકારની, રચતાં અવિચલ ધામ. નવ કલસે અભિષેક તવ, ઈમ એકાદસિ વાર, પૂજા દિઠ શ્રીફલ પ્રમુખ, ઈમ નવાણું પ્રકાર. - અ ત - કલશ રાગ ધન્યાસરી. ગાયો ગાયો રે, વિમલાચલ તિરથ ગાયો, પવતમાં જિમ મે મહિધર, મુનિમંડલ જિનરાય, તરૂગણમાં જિમ કલ્પતરૂવર, તિમ એ તિરથ સવાયો રે. વિ. ૧ જાત્રા નવાંછુ અમે ઈહાં કીધી, રંગતરંગ ભરાયો, તિરથગુણ-મુગતાફલમાલા, સંઘને કંઠે ઠવાયો રે. વિ. ૨ શઠ હેમાભાઈ હુકમ લહિને, પાલિતાણા સિર ઠા, મેતીચદ મલકચંદ રાજે, સંધ સકલ હરખાયો રે. વિ. ૩ هي ع ن » می Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy