________________
ઓગણીસમી સદી
[૩૫]
કરતા જેમ નંદીસર દેવા, પૂરણ હ` સવાયેા રે.
કલા,
શ્રુતજ્ઞાન અનુભવ તાન મંદિર, બજાવત ધટા કરી, તવ મેાહપુંજ સમૂલ જલતે, ભાંગતે સગ ઠીકરી, હમ રાજતે જગ ગાજતે દિન અખયતૃતિયા આજથૈ, શુભવીર વિક્રમ વેદ મુનિ વસુ ચંદ્ર વૃ વિરાજતે. (૧) લિ.સં.૧૮૮૧, પ.સં.૩૦, લીંભર નં.૧૭૭૧. [ડિકેટલાગખીજે ભા.૧ (પૃ.૨૭૨), જૈષાપ્રેાટા, મુપુગૃહસૂચી, લીંહસૂચી, ઢેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૨).]
આદિ
-
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૧૨૨–૨૧૭. [૩. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જૈત રત્ન સૌંગ્રહ.] (૪૬૧૧) + પિસ્તાલીસ આગમભિત અષ્ટપ્રકારી પૂજા અથવા ૪૫ આગમની પૂજા ર.સ.૧૮૮૧ માગશર શુ.૧૧ (મૌન એકાદશી)
રાજનગરમાં
અંત –
પ્રથમ જલપૂજા. દોહા. શ્રી શખેશ્વર પાસજી, સાહેબ સુગુર, શુભગુરૂચરણ પસાયથી, શ્રુતનિધિ નજરે દીઠ. શાસનનાયક વ་દિયે, ત્રિલશામાત-મલ્હાર, જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણુધાર. સુધર્મા ગણધર તણી, રચના વરતે સેાય, દ્વાદશ અંગ થકી અધિક, સૂત્ર નહીં જગ ક્રાય. આગે આગમ બહુ હતાં, અવિદિત જગદીશ, કાલવશે સંપ્રતિ રહ્યાં, આગમ પિસ્તાલીશ.
કલશ.
વીરવિજય
તાસ શિષ્ય સંવેગી ગીતારથ, શ્રી શુભવિજય સવાગે,
Jain Education International
મ.૧૨.
For Private & Personal Use Only
૧
૧
૨
ગાયેા ગાયા રે, મહાવીર જિનેશ્વર ગાયે, આગમવાણી અમિયસરાવર, ઝીલત રાગ ધટાયેા. મિથ્યાત-મેલ ઉતારી શિર પર, આણામુકુટ ધરાયા રે. મહા. ૧ તપાગચ્છ શ્રી સિહસ્રરિના, સત્યવિજય બુધ ગાયે, કપૂરવિજય શિષ્ય ખિમાવિજય તસ, જવિજયે
મુનિરાયા રે, મહા. ૨
૩
૪
www.jainelibrary.org