SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજ્ય [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ કામ પ્રમાદ કિરિયા પંચ છેદી પંચમી ગતિ સાધવા. નભ કૃષ્ણ પંચમી તવન રચિઉં અખયનિધિ કે કારણે, શુભવીર જ્ઞાને દેવ સુંદરી નાચવા ઘરબાર. (૧) પ.સં.૫–૯, જશ.સ. નં.૧૨૫. (૨) વીરવિજય સ્તવનાવલી, પ.ક્ર.૪૯થી પ૩, વી.ઉ.ભં. (૩) વિધિસહિત વિ. સં.૧૯૪૫, ૫.સં.૪, લીં.ભં. નં.૩૪૫૧. (૪) પ.સં.૭–૧૩, પાદરા ભુ. નં.૭૪. (૫) સ્તવનાદિકની પિથી, પ.સં.૭૫, વી.ઉ.ભં. દા.૧૮ પિ.. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હેજેજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૪૮).]. [પ્રકાશિતઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૨. જૈન પ્રાચીન સ્તવનસંગ્રહ. ૩. ચૈત્ય. આદિ સં. ભા.૧.] (૪૬૧૦) + [આઠ કમની] ચાસઠ પ્રકારી પૂજારસં.૧૮૭૪ અક્ષય તૃતીયા રાજનગરમાં આઠ કમ પૈકી દરેક પર આઠઆઠ પૂજા છે એટલે કુલ ૬૪ પૂજા.. આદિ– પ્રથમ જલપૂજા. દોહા. શ્રી શંખેશ્વર સાહિબ સમરી સરસતિ માય, શ્રી શુભવિજય સુગુરૂ નમી, કહું તપફળ સુખદાય. અંત - કલશ રાગ ધન્યાશ્રી તૂઠો તૂઠો રે એ દેશી. ગાયો ગાયો રે, મહાવીર જિનેશ્વર ગાયો, વિજય જિનેન્દ્ર સૂરીશ્વર રાજયે, તપગચ્છ કે રાયો, ખુશાલવિજય માનવિજય વિબુધના, આગ્રહથી વિરચાયો રે.મ.૬ વડ એશવાલ ગુમાનચદ સુત, શાસનરાગ સવાય, ગુરૂભક્તિ સા ભવાનચંદ નિત્ય, અનુમોદનફળ પાયો રે. મ.૭ મૃગ બળદેવ મુનિ રથકારક, ત્રણ્ય હુઆ એક ઠા, કરણ કરાવણ ને અનુમોદન, સરિખાં ફળ નિપજા રે. મ.૮ શ્રી વિજયસિંહ સુરીશ્વર કેરા, સત્યવિજય બુધ ગાયે, કપૂરવિજય તસ ખિમાવિજય જસવિજય પરંપર ધ્યાયે રે. પંડિત શ્રી શુભવિજય સુગુરૂ મુજ, પામી તાસ પસા, તાસ શિષ્ય ધીરવિજય સલૂણા, આગમરાગ સવાયો રે. મ.૧૦ તસ લધુ બાંધવ રાજનગરમેં, મિથ્યાત્વપુંજ જલાયે, પંડિત વીરવિજય કવિ રચના, સંઘ સકળ સુખદાયો રે. મ.૧૧. પહેલે ઉત્સવ રાજનગરમેં, સંઘ મળી સુખદા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy