SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૩૩] વીરવિજય વગરંગરસિક યોગાચાય પન્યાસજી શ્રી ૧૦૫ શ્રી શ્રી કુસલવિજયજી તતશિષ્ય પંન્યાસજી શ્રી ૧૦૫ શ્રી શ્રી જીતવિજયજી તશિષ્ય પં. શ્રી ૧૦૧ શ્રી શ્રી [2]વિજયજી તતશિષ્ય મુની શ્રી ૫ શ્રી શ્રી જયવિજયજી તતઅપત્ય મુની હર્ષવિજયેન લિખાપિત સિષ્ય પ્રેમવિજયાર્થ. લિપિકૃત પુષ્કરણ જ્ઞાતિ બેડા સુખદત્તન. કલ્યાણમસ્તુ. પ.સં.૧૭-૧૧, વી.ઉ.ભં. દા.૧૮ પિ.૪. (૫) પ.સં.૧૫, લીંબંનં.૧૯૬૦. [મુપુગેહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૨૫૦, ૨૭૨, ૨૭૪).] [પ્રકાશિતઃ ૧. દેવવંદનમાલા. ૨. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ. ૩.ચિત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. તથા અન્યત્ર.] (૪૬૦૯) [+] અક્ષયનિધિ તપ સ્તવન ૫ ઢાળ રસં૧૮૭૧ શ્રાવણ વદ પ સુરત ચોમાસું આદિ દૂહા. શ્રી શંખેશ્વર શિર નમી, કહું તપફલ સુવિચાર, અક્ષયનિધિ તપ ભાખિયો, પ્રવચનસાર ઉદ્ધાર. તપ તપતા અરિહા પ્રભુ, કેવલનાંણને હેત, નાણુ લહિ તપ તજિ કિયે, શિવરમણ સંકેત. તિમ સુંદરી પરે તપ કરી, અખયનિધિ ગુણવાન, શ્રુતકેવલીઈ જે રો, કલ્પસૂત્ર બહુમાન. અ’ત – ઢાલ પ કઈલો પર્વત ધુંધલો રે લો એ દેશી. વીર જિનેશ્વર ગુણનિલે રે લો, એ ભાવ્યો અધિકાર રે, સુગુણ નર વરતેં સાસન જેહનું રે લે, એકવીસ વરસ હજાર છે. સુ.૧ જિહા સફલ જિનગુણ ધુણી રે લો, દીહા સફલ પ્રભુ ધ્યાન રે, સુ. જન્મ સફલ પ્રભુદ્દરિસણે રે લો, વાંણઈ સફલા કાંન રે. સુર તાસ પરંપર પાટવી રે લે, શ્રી વિજેસિંહ સુરીસ રે, સુ. સત્યવિજય બુધ તેહના રે લો, કપુરવિજય કવિ સસ . સુ.૩ ખિમાવિજય ગુરૂ તેહના રે લે, શ્રી જસવિજય પંન્યાસ રે, સુ. શ્રી શુભવિજય સુગુરૂ નમી રે લો, સુરત રહિય ચઉમાસ રે. સુ.૪ ચંદ્ર મુનિ વસુ હિમકરૂ લે ૧૮૭૧ વરસે શ્રાવણ માસ રે, શ્રી શુભ વીરનેં શાસને રે લો, હો જ્ઞાનપ્રકાશ રે. સુ.૫ કલશ એ પંચ ઢાલ રસાલ ભગતિ પંચ જ્ઞાન આરાધવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy