________________
વીરવિજય
રિ૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ લખત ચિરંજીવી જેઠા. [ભં?] (૩) સંવત ૧૮૭૨ના આશુ વ.૧૧, ૫. સં.૧૦-૧૨, સીમંધર. દા.૨૦ .૭૬. (૪) પ.સં.૧૩-૧૧, નવી પ્રત, વી.ઉ.ભં. દા.૧૮ પો.ર. (૫) સં.૧૮૭૧ વર્ષ શ્રા.સુ.પ ગુરૂ. ૫.સં.૧૦૧૩, જૈનાનંદ પુ. સુરત નં.૩૩૪૯. (૬) ઢાલ ૧૧ સર્વગાથા ૨૧૨ ગ્રંથાગ્રંથ ૨૭૦ સં.૧૮૮૬ વર્ષે વૈશાષ વદિ ૨ દિને ચંદ્ર વાસરે શ્રી વિજાપૂરે. પ.સં.૯-૧૪, વિજાપુર જૈન જ્ઞાનમંદિર પ્રત નં.૬૩૨. (૭) પ.સં.૧૧, લી.ભં. નં.ર૧૮૪. [લહસૂચી.] (૪૬૦૮) [+] ત્રિક ચતુર્માસ દેવવંદનવિધિ અથવા ચામાસી દેવ
વંદન વિધિ સહિત ૨.સં.૧૮૬૫(૬૨) અષાઢ શુકલ પ્રતિપદિ - ચાતુર્માસની ચૌદશને દિવસે વાંદવાના દેવો. એમાં ૨૪ ચૈત્યવંદન, ૫ સ્તવન, ૫ સ્તુતિનાં ડાં ને ૫ તીર્થનાં સ્તવનો છે. આદિ- પ્રથમ ઈરિયાવહિ પછે ખમાસમણ દઈ, ઈછા કારેણ સંદિસહ
ભગવન, ચિત્યવંદન કરૂં. શ્રી શંખેશ્વર ઈશ્વર, પ્રણમી ત્રિકરણગ,
દેવનમન ચઉમાસિઈ, કરસ્યું વિધિસંગ. અંત – સમેતશિખર સ્તવન. ભમરા ભૂધર ચેં નાવ્યા એ દેશી. નામ સુણત શીતલ શ્રવણ, જસ દશને શીતલ નયણું,
સ્તવન કરત શીલ વયણાં રે. ૧
દશ જસ દર્શન વરીઈ, લહી શુભ સુખ મુખડાં હરીઈ,
વીરવિજય શિવ મંદીરઈ રે. ૧૩ –ઇતિ શ્રી સત્સંવિજ્ઞ સુજ્ઞ પ્રાણ તંત્રજ્ઞ તપગણે સ્થિત પં. શ્રી ૧૦૮ પં. ક્ષમા વિજયગણિ શિષ્ય પં. જસવિજયગણિ શિષ્ય પં. શ્રી શુભવિજયગણિ શિષ્યણ વિરચિતાબ્દ ૧૮૬૫ [પા.૮૬૨] આષાઢ શુકલ પ્રતિપદિ વચ્ચે, ત્રિક ચતુર્માસિક દેવવંદન વિધિ પરિપૂર્ણ.
(૧) સંવત ૧૮૭૨ના કાર્તિકાજુન 2 ૧૩ દશી ભૌમે લિ. પં. નીત્યવિજયગણિ પં. શ્રી જિનસત્યેન શ્રી સૂરતિ બિંદરે, ગોપીપુરા મળે. શ્રી શંખેશ્વર પાશ્વ પ્રસાદાત. પ.સં.૧૮-૧૧, સીમંધર. દા.૨૦-૫૧. (૨) પ.સં.૨૦-૧૨, ગજિયાણીવાળા શા. જકાભાઈ ધરમચંદ પતાસા પિળ અમદાવાદ પાસે. (૩) સંવત ૧૯૪૧ માગસર વદ ૯ લિષિd જેઠાલા. પ.સં.૧૭-૧૨, વી.ઉ.ભં. દા.૧૮ પિ૨. (૪) સકલપંડિતસિમણિ સ્વયં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org