________________
ઓગણીસમી સદી [૨૯].
વીરવિજય (૧) શ્રી વૈરાગ્યદીપક મદનપકાનેકગુણજનિતિભવભાવ જલરેલિરંતઃકૃતા. શીયલલિઃ શ્રી સ્થૂલિભદ્રસ્ય સમાપ્તા. પ્રકા.ભં. (૨) સં.૧૯૦૯ ચૈત્ર વ.૮ સેમ લિ. ભેજક વસંતરામ વટપદ્ર નગરે. પસં૧૭-૯, પાલણપુર દા.૪૭ નં.૧૮. (૩) પ.સં.૯, લીંબં. નં.૨૪ર૭. (૪) પ.ક્ર. પથી ૧૧, લીં.ભ. નં.૨૪૯૫. (૫) સર્વગાથા ૧૯૧ શ્લોકસંખ્યા ૨૪૬ સવઢાલ ૧૮ છે. સંવત ૧૮૭૨ વષે માહા વદિ ૧૧ દને લષિતં શુક્રવારે ૫. ધનવિજયગણિ તતશિષ્ય મતિવિજેએન. પ.સં.૧૩-૧૧, વી. ઉ.ભં. દા.૧૮ પિ.૨. (૬) સં.૧૮૭૮ કાર્તિક સુદ ૧૦ વાર લખ્યા છે. શ્રી લીંબડી મધ્યે. પ.સં.૧૦-૧૪, ડા.પાલણ. દા.૩૯ નં.૪૪. (૭) સં. ૧૮૬૮ વષે આશા શુદિની ૧ દને લખ્યું છે. પઠનાથે. પ.સં.૧૧-૧૨, વિ.ને.ભં. નં.૪૬૦૬. () સં.૧૮૮૧ વષે
સંવત અઢારે ઈક્યાસીયે, સીયલ વેલડી જાન, કેમિંદા નગરી વિષે, પૂરણ કીયો મન આંન.
ભાદ્ર પક્ષ જે કૃષ્ણહી, પહિલે પ્રતિપદા જન, 2 વાર જો મંગલ જાની, દયાચંદ મન આંન. ૨ [ભં?] (૯) પ.સં.૧૩-૧૧, ગુ.નં.૧૩–૧૬. [આલિસ્ટઑઈ ભા.ર, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૧૫૮), મુપુગૃહસૂચી, રાહસૂચી ભા.૧, લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૯, ૧૭૮).]
પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.પર. ૨. પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ.] (૪૬૦૬) + દશાણુભની સઝાય પ ઢાળ ૨.સં.૧૮૬૩ મેરુ તેરસ
(મહા વદ ૧૩) ગુરુ લીંબડીમાં આદિ- પંકજભૂતનયા નમી, શુભગુરૂચરણ પસાય,
વિશદ દશારણભદ્રજી, ગુણસું મહામુનિરાય. માને માનવદુઃખ લહે, ચરણકરણગુણ ફેક, આઠ શિખર આડાં વલે, નાવે વિમલાલેક. અહે માને મુનીવર હુઆ, છેડી રાજ્ય સમૃદ્ધ,
શકેંદન વંદન કરે, માન તજી સ્તવ કીધ. અંત – ગુરૂ ખિમાવિજય જસ શુભવિજય તસ મોહના વારૂજી,
વહિ રસ દતી તિમ હિમકતી વત્સરે તારૂછ. મેરૂતેરસ વાસર સાધુ સહકર મેહના વારૂજી, ગુરૂવારે ધ્યાયા એ મુનિરાયા નામથી તારૂજી.
ક
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org