________________
વીરવિજય
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૬ પ્રસાદાત્ શ્રી ચકેશ્વરી માત પસાય સાલ ૧૮૯૪ના વઈશાખ વદી ૧૪ દિને પીકૃત્ય પં. શેત્મવિજેગણું. પ.સં.૧૨-૧૨, પાદરા.ભં. નં ૩૦. Fરાહસૂચી ભા.૧, લીંહસૂચિ, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૭૭, ૫૪૬, ૧પર).]
પ્રકાશિતઃ ૧. શ્રી નેમીસર ભગવાનનો વિવાહ એ નામથી શિલાલેખમાં છપાયો છે. પૃ.૩૪. ત્યાર પછી પૃ.૪૬ સુધી જીવવિજયકૃત “પૃથિવીચંદ અને ગુણસાગરની સઝાય” છે ને પછીનાં બે પૃષ્ઠમાં મણિચંદકૃત આત્મહિત સઝાય' છાપેલી છે. [૨. સંપા. કવિન શાહ તથા જયાનંદ જોશી, સં.૨૦૪૩.] (૪૬૦૪) + શુભવેલી (ઍ.) ર.સં.૧૮૬ ચ.શુ.૧૧ રાજનગરમાં
આમાં પોતાના ગુરુ શુભવિજયનું વૃતાંત છે. તેને સાર માટે જુઓ, જૈનયુગ પુ.૪ પૃ.૧૩૧.
પ્રકાશિતઃ ૧. થોડી પ્રત અમદાવાદ વીરવિજય અપાસરાવાળાએ છપાવી છે. (૪૬૦૫) + સ્થલિભદ્રજીની શિયલવેલ ૧૮ ઢાળ ૧૯ કડી .સં.
૧૮૬૨ પિષ શુદિ ૧૨ ગુરુવાર રાજનગરમાં આદિ- સયલ સુકર પાસજી, શંખેશ્વર સરદાર,
શંખેશ્વર કેશવ જરા, હરત કરત ઉપકાર. અત – ગાયે ગૌતમ ગોત્ર મુદ, રસ વૈરાગ્ય ઘણો આયા રે,
મુનિવર તારકમાં એ ચંદ, ધૂણો લાછલદે જયો રે. ચોરાશીમી ચોવીશીયે એક, મુનિ સ્થૂલિભદ્ર સમ થાશે રે, તાસ પટંતર વતની ટેક, ગુણીજન જિનમુખથી ગાશે રે. ૨ તપગચ્છમાં કેશરીયો સિંહ, સિંહસૂરિ કૃતજળ-દરિયા રે, સત્યવિજય સંવેગ નિરી, કપુર સમ ઉજજવલ ભરિયા રે. ૩ ખીમાવિજય વસી ઉપશાંત, સુયશવિજય અંતેવાસી રે, પંડીત શ્રી શુભવિજય મહંત, જગ જિનમત થીરતાવાસી રે. ૪ તાસ વિનેયે અધિકાર, શાસ્ત્ર તણું શાને ધ્યાયો રે, સહસ અઢાર શીલાંગના ધાર, ઢાલ અઢાર કરી ગાયો રે. ૫ અઢાર મેં બાસઠે શુદિ પિષ, બારશ ગુરૂવારે ધ્યાઈ રે, રાજનગર મુનિવર નિર્દોષ, શિયલવેલી પ્રેમે ગાઈ રે. ૬ ધર્મઉત્સવ સમે ગાશે જેહ, નરનારી સુણશે ભણશે રે, કહે કવિ વીરવિજય નિત્ય તેહ, શુચિ વિમળા કમળા વરશે રે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org