________________
વીરવિજય
[૨૩૦]
ભવતાપ હરજો મોંગલ હેાજો મેાહના વારૂજી, કવિ વીરવિજયને ઉત્તરાધ્યયનેથી કહ્યા તારૂજી.
જૈન ગૂર્જર કવિએ : ૬
કલા.
કૃત્તમાત વ્રત શિવદાન જ્ઞાન દશા ભદ્ર મુનિસર, લિંબડી પુર ખેરવાડવંશી, સકલ સંધ સુહાર. જેમાસુત જયરાય વાહેારા પઠન હેતે સંભવી, શુભવિજય પડિંત ચરણુસેવક વીર કહે ભવદુઃખ હરી. (૧) શ્રી ભુજપુર મધ્યે લિપીકૃત. પ.સં.પ-૧૧, મ.ઐ.વિ. નં.૪૬૧. (ર) સસ્તબક, પ.સં.૫, લીંભર ન.૨૧૭૫. [લી હુસૂચી, `જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૫૭૬).]
Jain Education International
પ્રકાશિત ઃ ૧. જિનગુણુ સ્તવનાવલી, સત્યવિજય ગ્રંથસાલા નં.૮, પ્રકા, ખાલાભાઈ મૂળચંદ, અમદાવાદ. [૨. મેાટું સઝાયમાલા સંગ્રહ. ૩. પ્રાચીન સઝાય તથા પદસ ગ્રહ.] (૪૬૦૭) કાણિક રાજા ભક્તિભિત વીર સ્ત, અથવા કાણિકનુ સામૈયુ ૧૧ ઢાળ ૨૧૨ કડી ર.સં.૧૮૬૪ દેવદિવાલી (કારતક શુક્ર ૧૧ કે ૧૫) લીંબડીમાં
આદિ
અથ સાહમજ્યું લિખ્યતે. દુહા.
વિમલ વચનરસ વરસતી, સરસતી પ્રણમી પાય, પુરિસાદાણી પાસજી, સપ્તેશ્વર સુપસાય.
શ્રી શુભવિજય વિજય કુરૂ, સદ્ગુરૂચરણ પસાય, સાહમધ્યું તિમ વરણવું, જિમ કર્યું... કાણિકરાય. સાંહમઇયા જિનનાં કર્યાં, શ્રેણિક પ્રમુખ નરેસ, સુત્ર સુત્રેં તસ સાખિ છે, જહાં કાણિક વિશેષ. આચારાંગ ઉપાંગ જે, સૂત્ર ઉષાઈ માઝાર, છે અર્ણવ વિસ્તારથી, પશુ કહું લેસ વિચાર. સાંભલતાં સુખ શ્રવણ લે, હઇડે રાગ ઉદ્દામ, સુમતિ ચાલસ્યું. મલપતા, કુમતિ ચલેં મુખ શ્યામ. જિમ જિન સાહમર્યું કર્યુ, તમ કરવું મુનિરાય, જે દુખી ભદ્રક ભવી, પૂર્વ પ્રતીત ઠરાય. પ્રભુ પ્રણમ્યા તિળું' પ્રાણી, પ્રણમે જે મુીંદ,
•
૧૪
For Private & Personal Use Only
૧.
૨
૩
૪
૫
www.jainelibrary.org