________________
ઓગણીસમી સદી
[૨૫]
અધિકાઓછે. અક્ષરપદ અણુજાણપણે જે ભાખ્યા, તે મુજ મિછાદુક્કડ હૈયેા, સંધ સકલની સાખ્યું જી. દાય સહસ શતઠ્ય એકસત્તરી, લેાકની સખ્યા જાણેાજી, મૂલ સ્તરની સંખ્યા ભાખી, બત્રીસ વર્ણ પ્રમાણેાજી. પંડિતજન મત કરસ્યા હાંસિ, મંદમતિ મુઝ દેખીજી, વીરવિજય કહે કંચન કસિ”, કરા કવિ શુદ્ધ ગવેષીજી. ૧૬ જે નર ભણુસ્યે સૂગુસ્સે" તસ ધર, નવધ ઋદ્ધ વિશાલાજી, કુંજર શિર સિંધુરે શોભિત, તસ ઘર ઝાકઝમાલાજી, જિહાં શ્રવણુ સફલ તે કરસ્તે, વરસ્યું મગલિકમાલાજી, સુરસુખ અનુક્રમ કંઠે વેં તસ, શિવસુંદરી વરમાલાજી, કલશ. સુરસુંદરીના રાસ રસાલ, ત્રેતાને ધર મૉંગલમાલ,
તિણે કારણુ સુણી આદર કરે, વીર કહે જયલીલા વા. ૧ (૧) ચાર ખડમાં, પ.સ.૯૨-૧૩, મેા.સે..લા. (૩) લ.સ.૧૮૬૨, ૧.સ.૮૩, લીંભ. ન.૨૨૭૮. (૩) લષિત મુની અમૃતવિજયેન પાપકારે. પૂ.સ.૬૩–૧૩, વીરવિજયજી ઉપાસરા ઠે. ભડીની પાળ અમદાવાદ દા.૧૯ પેા.૪.
૧૫
પ્રથમ જલપૂજન – દેહા.
સરસ વચનરસ વરસતી, અભી પ્રણમી જેહ, ભગવઇ ધુર વસુધાસુતે, હું પણ પ્રણમું તેઙ. શ્રી શખેશ્વર શિર નમી, પભણું પૂજવિચાર, અંગાર્દિક ત્રિક પૂજતા, ઉત્તર અષ્ટપ્રકાર. ન્હવણુ, વિલેવણ, કુસુમની, જિનપુર ધૂપ, પ્રદીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ તણી, કરે! જિનરાજ સમીપ
વીરવિજય
Jain Education International
For Private & Personal Use Only
૧૪
પ્રકાશિત : : ૧. શિલાછાપમાં – લપિકૃત્ય ફતેવિજે જી શ્રી ૨ાજનગરે વાસ્તવ્ય’. ઉમેદરામ હરગેાવનદાસે છપાવ્યેા અમદાવાદ મધ્યે ભદરની હદમાં છગન નથુની દુકાનમાં હિરલાલ તુલશીરાંમના છાપખાંતામાં છાપ્યા. સંવત્ ૧૯૧૭ સને ૧૮૬૧. [મુપુગૃહસૂચી, લીંડસૂચી.] (૪૬૦૨) + અષ્ટપ્રકારી પૂજા ૨.સ.૧૮૫૮ ભાદ્રપદ શુ.૧૨ ગુરુ રાજ
નગરમાં
આદિ
૧૫
૧૭
૧૮
૧
2
૩
www.jainelibrary.org