SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ વીરવિજય [રર૬] જૈન ગૂર્જર કવિઓ : ૬ અંત – કલશ – રાગ ધન્યાશ્રી. ઇણ વિધ અષ્ટપ્રકારી પૂજ, કરશે તસ નિત્ય સુખશાતા, સિદ્ધિ બુદ્ધિ દીઠ્ઠિ અડ ભવિજન, પામી અડ પવયણમાતા. હરિ પરે ભક્તિ કરે પ્રભુ કેરી. ૧ રાગ દ્વેષ ટાળી જિન પૂજત, અષ્ટમી ગતિ અનુક્રમે લહે, અષ્ટ કમ સમયે બાળી, નીલતરૂ વનહિમ દહે. હરિ.૨ તપગચ્છ શ્રી વિજયસિંહ સૂરીશ્વર, સત્યવિજય પન્યાસ વરે, કપૂર-સમુજજવલ ખિમાવિજય જસવિજય સદા સૌભાગ્ય કરો. હરિ. ૩ તાસ શિષ્ય શુભવિજય સોભાગી, તસ અનુમતિ જિનરાય સહી, ગાવત હર્ષકલેલ ભરાયા, રાજનગર ચોમાસ રહી. હરિ. ૪ સંવત અઢાર અઠ્ઠાવન વરસે, ભાદ્રપદ સિત પક્ષ ભલે, દ્વાદશી દિન ગુરૂવાર મનેહર, એ અભ્યાસ ભયો સફલે. હરિ. ૫ સુરગુરૂ પણ ન શકે કરિ વર્ણન, જિન ગુણિયા મેં મંદમતિ, જલધિમાન કહે જ્યમ બાળક, નિજ શકતું પંખી વદતી. હરિ. ૬ શક્તિ વિના પણ તેમ પ્રભુ ગાયા, ગુણમાલા ભવિ કંઠ ધરે, વીરવિજય કહે સંઘ સકલ ભવિ, જઈ શિવમંદિર લીલ વરે. હરિ. ૭ (૧) પ.સં.૫, લીંભ. નં.૨૩૮૨. (૨) પ.ક.૮૫થી ૯૨, લીં.ભં. નં.૨૮૦૫. [ડિકેટલોગબીજે ભા.૧ (પૃ.૨૬૪), મુપુગૃહસૂચી, લીંહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૪૮).] પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ પૃ.૫૧થી ૬૭. [૨. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ વિવિધ પૂજા સંગ્રહ. ૩. જેન રત્ન સંગ્રહ]. (૪૬૦૩) + નેમિનાથ વિવાહ અથવા નેમિનાથ વિવાહ ગરબે રર ઢાળ ૧૫૧ કડી .સં.૧૮૬૦ પોષ વદ ૮ અમદાવાદમાં આદિ– કહે કમલા ગોપાલ પ્રૌં રે – એ દેશી. સરસતિચરણસરેજ રમિ રે, શ્રી શંખેશ્વર પાય નમિ રે, નેમવિવાહ તે રંગે ગાસ્ય, જિમ નેમિના પુર્વ પ્રકાર્યું. ૧ નેમ નગીના આ ઘડિ રે, મિત્ર કહે ઈમ પાય પડિ રે, રમતાં આયુધોલાઈ આવ્યા, ચક્રગદા લેઈ શખ વિજાયા. નેમ ન. ૨ અંત – ઢાલ ૨૨ ગરબેં તેલ બનેં ઘી પૂરે રે લાલા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy