________________
વીરવિજય
[૨૨] જે ગૂર્જર કવિઓ: ૬. સુરસુંદરી શીયર્લે સતી, સતીયામાં સુપ્રકાસ, તાસ રાસ રચતાં થકાં, મુઝ મુખ કરો વાસ. બુદ્ધિ મંદ છે મારે, પણ તુમ ભક્તિ સમેત,
કોકિલ જે મધુરવ કરે, આમ્ર સમંજરી હેત. અંત – ઢાલ ઉત્સરપિણી અવસરપિણી – એ દેશી.
તપગચ્છ-કાનન-કલ્પતરૂપમ, હીરવિજય સૂરીરાયાજી, હિંસક અકબર જસ ઉવએસેં, જીવ અમાર પલાયા. ૧ તાસ પટ્ટ પૂર્વાચલ-સવિતા, વિજયસેન ગુણધારી, વિજયદેવસૂરિ સૂરિમંત્ર, તેજપ્રતાપ ઉદારીજી. મિથ્યાત્વી-ગજ સિંહ સમાના, વિજયસિંહ સુરિંદાજી, જિનસાસન જયકાર સૂરીસર, ભાવિકજ-વિકસિત-ચંદાજી. ૩. તાસ સસ વૈરાગ્યવિલેપિત, સત્યવચન-ગુણગેહાજી, સત્યવિજય જયમાલ જાતવર, લક્ષણ-લક્ષિત દેહા. કપૂર સમજજવલ જસ તનુ શોભિત, કપૂરવિજય નિરીજી, નાંણ-વિસાણ-પ્રમાંણઅલંકૃત, વાદિમતંગજસિંહજી. તાસ શીસ શશિ સમ શીતલતા, ક્ષમાગુણભંડારેજી, સંવેગી ગીતારથ સારથ, ક્ષમાવિજય જયકાર. ૬ સંત પ્રસંત વિમલ જસવંતા, ક્ષાત્યાદિક ગુણવંતાજી, ભવ્યવનજ-વિકસિત-સવિતા સમ, શ્રી જસવિજય મહંતાજી. ૭ તાસ શિષ વૈરાગી ત્યાગી, રાગી યુત સૌભાગીજી, ઉત્તમ સંગી પરિણત રંગી, શુભ કરતિ જસ જગીજી. ૮ પંડિત સુગુણ સનેહી સુખકર, અનિસ જે અપમાઈજી, શુભ શુભ કાર્ય કરણુમતિ ગતિવર, શ્રી શુભવિજય સવાઈજી. ૯ તાસ ચરણ સુપસાય લહીને, વયવિલાસડ કીધો, પરભાત મંજરી-આસ્ય-પ્રવેશન, મધુરવહેતુ પ્રસિધોજી. મુનિ શર હતિ શશિ સંવત્સર નમિ શખેસર પાસે, શ્રાવણ શુદિ ગુરૂવાર ચતુર્થિ, રાજનગર ચોમાસોજી. ૧૧ રાસ તણું એ રચના કીધી, ભવિયણને હિત હેતંજી, બાવન ઢાલ રસાલ મનોર, વયણ સુયુક્તિ ઉપેજ. ૧૨ એક સહસ શત પંચ ઉપર વલી, ઉરાસી અધિકેરીજી, ગાથા રાસની સકલ ઢાલની, સંખ્યા એહ ભલેરીજી.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org