________________
માનવિજય
રિર૦ જૈન ગૂર્જર કવિઓ: ૬ નિર્મલ બુદ્ધિ આપજો, હું છું તુમસો બાલ. યદુવંસે જે ઉદ્ભવ્યો, જે તે તરણી જેમ, શિશુ બ્રહ્મચારિ સદા, નમો નમો રિડનેમ. શઠ જ્ઞાન જેણે નહી, જે લવલેસહ માત્ર, પ્રતિબોધી ગુરૂ તેહને, પ્રવીણ કરે ગુણપાત્ર. સદ્ગુરૂ પ્રણમું ભાવ મ્યું, જ્ઞાનપ્રદીપદાતાર, કુમતiધારો ફેડવા, અરૂણરૂપ અવતાર. શીલ પરિ જે વર્ણવું, ગજસિંહકુમર ચરીત્ર, ઉત્તમના ગુણ ગાવતાં, હોર્વે જનમ પવિત્ર. શ્રી ગુરૂ કેરે પસાઉલે, રાસ રચું ધરિ નેહ,
નિંદ્રા વિકથા પરિહરી, શ્રોતા સુણજ્યો તેહ. અંત – વડ તપગછપતિ વિજ્યાદસૂરી, શ્રી વિજેહીર સવાયાજી,
શુદ્ધાચાર ક્રિયાના પાલક, ભવિયણને મન ભાયા. ૧૨ તાસ પટ્ટધર ગ્યાન પ્રભાકર, શ્રી વિજયરાજ સૂરિંદાજી, ભવિ-ઠેરવવન વિકસિત કરવા, જેહવા સારદ ચંદાઇ. ૧૩ તેના વિનયમંડલિમંડણ, દાનવિજય ઉવઝાયાજી, જિણું ષટદશનવાદ કરિને, વાદીર્વાદ હઠાયાછે. તાસ શિષ્યવર વૃદ્ધિવિજય કવિ, મુનિગણ મહિં મહંતજી, તસ પદપંકજ ભમર તણિ પરે, લબ્ધ પ્રતિષ્ઠાવંતજી. ૧૫ પંડિત કપૂરવિજય ગુરૂરાયા, પામી તાસ પસાયાજી, આરે ઉલ્લાસે ચેસઠ ઢાલે, માનવિજય ગુણ ગાયા. ૧૬ સંવત રામ બાણુ ધુતિ વર્ષમુઝ મતિને અનુસારૂજી, ફાગુણ સિત દ્રતિયાને દિવસે, રાસ રમે એ વારૂજી. ૧૭ એ મુનિરાજ તણું ગુણ ગાયા, વિજયલમીસ્રી રાજ, જે શ્રતસાગર ગુણમણિઆગર, ગંગ કું કીરત ગાજે. ૧૮ પિડપુરે માસ રહીને, મેઘવચનસંકેતજી, એહ સંબંધની રચના કીધી, શિધ્ય પ્રતાપને હેતેં. ૧૯ જે એક ચિતે મુનિ ગુણ સુણસ્પે, થાર્યો જનમ પવેવજી, ધુ ક્યું અચલ હોઈ શીલ ઉપર, એ ગજસિંહ ચરિત્રજી. ગાર એ ઉત્તમ ગુણ ભણતાં થતાં, વિઘન થાયે વિસાલજી, તે બહુ લીલાલહેરી પાંમસૅ, લવચ્ચે અદ્ધિ વિશાલજી. ગા.૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org