SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧] મેઘવિજય બને રીત ઉલ્લેખ મળે છે.] ૧૩૪ર. મેઘવિજય (રંગવિજયશિ.) (૪૫૯૩) ગેડી પાશ્વનાથ સ્ત, અથવા મેઘા કાજલ સંવાદનું સ્તવન લસં.૧૮૫૭ પહેલાં (૧) સં.૧૮૫૭ના માગસર વદી ૯ વાર ભમે લિખાં ભેજક હેમા મેંઠા શ્રી પાટડી મધે લિખ્યા છે ઠોકર માનસંધ પડનાથે. પ.સં. ૭-૧૩, જશ.સં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૪. રંગવિજયશિ. નેમવિજયની આ જ પ્રકારની કૃતિ આ પહેલાં નોંધાયેલી છે (નં.૪૩૪૦). “નેમવિજયને સ્થાને ભૂલથી “મેઘવિજય” આવી તો નહીં ગયું હોય ને? જોકે અલગ કર્તા ને કૃતિ હેવાની સંભાવના નકારી ન શકાય.] ૧૩૪૩. માનવિજય (ત. વિજયરાજસૂરિ-દાનવિય-વૃદ્ધિ વિજય-કપૂરવિજયશિ.) (૪૫૯૪) ગજસિંહકુમાર રાસ ૪ ઉલ્લાસ ૬૪ ઢાળ રસિં.૧૮૫૩ ફા.શુ.૨ પિંડપુરમાં (વિજયલક્ષમીમૂરિ રાજ્યમાં) આદિ– શ્રી જિન ચોવીસે નમું, વિહરમાન વલિ વસ, પ્રેમ ધરિનેં પ્રણમતાં, પુહચે સયલ જગીસ. ભવિજન-કમલ વિકાસવા, અભિનવ રવિ સુખકાર, ભવજલ માંહિ નિમજજતા, જિનજી જગદાધાર. પરમાતમ રૂપી પ્રભુ, ભજે સિદ્ધ જગભાણ, આચારિજ ઉવજઝાય તિમ, સાધુ સકલ ગુણખાંણ. એહ પંચપરમેષ્ટિ ભંણ, પ્રણમુ મન ધરી નેહ, નવનિધિ આપે સદા, પહિલે મંગલ એહ. ચરણાબુજ સારદ તણા, નમી ધરીને ખંત, જગદંબે તુઝ નામથી, જીતની સાંણુ વજત. કાશ્મીર વિખ્યાત જગ, તિહાં માતાને ધામ, બીજે લઘુ મરૂદેશમાં, અજઝારી જગ નામ. હંસયાન સોહે ભલો, વીણા પુસ્તક હાથ, કવિજનને બુદ્ધિદાઈની, તું સવિ જગની આથ. મન મુદ્દે પ્રણમી કરી, માગું વચન રસાલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy