________________
રૂપચંદ
[૧૮] જૈન ગૂર્જર કવિઓ : ૬ જેહને સાસન આજ લગ, દિપે તેજ દિણંદ. અપને ગુરૂ કે પય નમું, નમું સારદામાય, કવિજનકું સાનિધિ કરે, કવિતા સુગમ કરાય. ધર્મ થકી સુખસંપદા, ધર્મ થકી જ હોય, કપમ ચિંતામણી, એ સમ અવર ન કોય. ધર્મ થકી નવનિધિ લહે, ઋદ્ધિ અનેક પ્રકાર,
ધર્મ ઉપર સહુ સાંભ, અંબડને અધિકાર. અંત – લુ કાગળ ગુજરાતિ સોહે, ગપતિ મેઘરાજ મન મોહે રે,
સિંઘરાજ થિવિર ગુણલો હે, માનસિંઘ સુષ સોહે રે. ૯૦૮ શિવર ગુરૂદાસ અને પ્રેમચંદ, કૃણુઋષી ગુણવૃંદ રે, મકસુદાબાદ શહર આનંદે, અજિમગજ કહંદ રે. ૯૦૯ સંવત અઢારે અસિ કેરે વરશે, જેઠ સુદિ દશમી સર રે, બુધવાર દિન શુભ એ પર રે, કધિ એ મને કે હરશે રે. ૯૧૦ આઠે અંડે ચોપાઈ કીધી, અષ્ટ સિધિ તસ લિધિ રે, સિદ્ધિ તણું ગુણ આઠ પ્રસિદ્ધા, મહિમા અધિકી કીધિ રે. ૯૧૧ ઋષિ રૂપચંદ કહે વડભાગી, સાંભળતાં મતિ જાગી રે, શ્રી જિનધર્મના જે છે રાગી, પ્રતિતણાસું લાગી રે. ૯૧૨ એહ ચરિત્ર સુણ ગુણ લિજે, મુઝ હાંસિ મત કીજો,
અધિક પદ હવે જે, સો સુજન સુધે કીજજી. ૯૧૩ દેવકૃત જિણના ગુણ ગાયા, સમકિત દઢહિ કરે છે, અંબાડ તિ પરી સદ્ સુખ પાયા, દિપે તેજ સવાયા રે. ૯૧૪ અધિકોઓછો અક્ષર કાજે, સંધ આગલ માંન મોડિ રે, મિચ્છામિ દુક્કડ દે લિવલિ, સંઘ આગલ કર જોડિ રે. ૯૧૫ પંચપન દ્વાલે કરીએ રસાલ, સુણતાં અતિહિ વિસાલ રે,
ગાવતાં હવે મન ખુસીયાલ, હોઈ મંગલમાલ રે. ૯૧૬ (૧) ઇતિ અંબડ ચરિત્ર અષ્ટમ ખંડ સંપૂણ. સંવત ૧૯૨૦ના માસોત્તમ માસે શુકલપક્ષે તીથી પંચમી ચંદ્રવાસરે લિ. ગગાદાસન દેસી ગેકા સષા વાસ્તે લિખ્યો છે. પ.સ.૩૯-૧૩, પાલણપુર ભં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૧-૯૬. ત્યાં કવિને પ્રેમકૃષ્ણશિ. કહેલા તે વસ્તુતઃ પ્રેમઋષિકૃષ્ણઋષિશિ. છે. કવિની ગુરુપરંપરામાં સિંધરાજ (સિંહરાજ, સંધરાજ) કે સિદ્ધરાજ એ નામની અપષ્ટતા છે. કૃતિઓમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org