________________
ઓગણીસમી સદી [૨૧]
રૂપચદ જેને નામપ્રતાપથી, મનવંછિત ફલ થાય. ગુરૂ ઉપગારી જગતમેં, વંદું તેહનાં પાય,
જ્ઞાનનયન પરગટ કિયા, મારગ દિયા બતાય. અંત – ગૂજરાતી લંકાગ ભલા, પક્ષ કહ્યા ધન રાજે રે,
સેહમસ્વામી પરંપરા, ગપતિ શ્રી મેઘરાજે રે. ઘેવર શ્રી સિદ્ધરાજજી, થેવર શ્રી ગુરૂદાસે રે, થુવર શ્રી માનસિંઘજી, પ્રેમ ઋષિ ગુણવાસે રે. ૭ અંગદેશ માંહે ભલે, મકસૂદાબાદ અજીમગજ જાને રે, ગુજરાતી લોકાગચ્છ તણી, તહાં પોસાલ પ્રમાને રે. ૮ સંવત અઢારે અત્તરે, શ્રાવણ સુદિ ચૌથ ગુરૂવાર રે, ઋષિ શ્રી કૃષ્ણજી કૃપા થકી, એહ રચ્યૌ અધિકાર રે. ૯ અધિઓછો પદ હુવે તે, પંડિત શુદ્ધ ધરિ રે, મુઝ કવિતાઈ દેને, હાંસી કઈ મતિ કરિો રે. ૧૦ જ્ઞાનાવરણ કર્મ થકી, ભૂલચૂક જે હાઈ રે, મિચ્છામિ દુક્કડ મેં દિઓ, સંધ આગલ ઈડાં જોઈ રે. ૧૧ એહ ચરિત્ર સૂણી કરી, કાઈક નેમ કરી જોજી, રૂપસેન જિમ સુખ લહ્યા, તિમ શિવરમણ વરીઝ. ૧૨ શ્રી જિનધર્મપ્રસાદથી એ સુગમ કરી ઢાલ રે, જિનવાણી મુઝ મન વસી, પાલ નેમ રસાલ રે. ૧૩ ચૌતીસ અતિશય પ્રભુ તણી, તિમ એ ચૌતીસ ઢાલ રે,
રૂપ ધી કહે હેઈ, શ્રી સંઘ મંગલમાલ રે. ૧૪ (1) આશરે ૭૦૦ કલેકપ્રમાણ પ.સં.૧૩-૧૯, ગુ. નં.૧ર-૪, (૨) સંવત ૧૮૭૮, પ.સં.૩૦-૧૪, ગુ. નં.૧ર-૧૮. (૪૫૯૨) અંબડ રાસ ૮ ખંડ ૨.સં.૧૮૮૦ જેડ શુ.૧૦ બુધ મક
- સુદાબાદ અજીમગંજમાં આમાં જે અંબડનું ચરિત્ર છે તે વીર પ્રભુના શિષ્ય અંબડ નહીં, પણ વિક્રમરાયના સમયમાં મૂકેલા ગોરખોગિનીના વચનથી સિદ્ધ થયેલ ક્ષત્રિય અંબડનું ચરિત્ર છે. વિક્રમરાજાનાં પરાક્રમ – પંચદંડ વગેરેની અદ્ભુત કથાઓ છે. આ સંબડ સંબધી સંસ્કૃત ગદ્યપદ્યમાં “અંબડ -ચરિત્ર” મુનરત્નસૂરિએ ધું છે. આદિ- શ્રી જિનવર ચૌવિસમા, વંદુ વિર જિનંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org