________________
રૂપચંદ ,
[૨૧] જે ગૂજર કવિઓ: ૬ ધ્રુવ જિમ અવિચલ રહે ધરણીતલ, એહ ચરિત્ર સુખ કરયૅજી.
વીર. ૨૬ ઈકતાલીસમી ઢાલ વખાણે, રૂપ મુની હિતકારી,
સુણે સુણાવું રહે સુખકારી, લહે મંગલ જયકારી છે. વીર. ૨૭ (૧) ઇતિશ્રી સિદ્ધચક્ર મહિમા પર શ્રીપાલ ભૂપાલ ચરિત્ર સંપૂર્ણ સંવત ૧૮૫૬ ફાગુણ શુકલ સપ્તમી શનિવારે. શુભં ભૂયાત. લગભગ ૧૨૦૦ લોકપ્રમાણુ, પ.સં.૪૭–૧૩, ગુ. નં.૧૨-૨ હવે બંડલ નં.૧૫ નં.૧૨૫. (કર્તાની સ્વહસ્તલિખિત જણાય છે કારણકે રચ્યા મિતિ અને લખ્યા મિતિ એક છે. [વદ-સુદને ફરક છે.]) (૪૫૮૯) ધમપરીક્ષાને રાસ ૨.સં.૧૮૬૦ માગ.શુદ ૫ શનિ અજીમ
ગંજમાં (૪પ૯૦) [+] પંચેન્દ્રીની પાઈ ૧૩ ઢાળ .સં.૧૮૭૩ વૈશાખ
શુદિ ૮ રવિ મકસુદાબાદમાં આદિ- શ્રી જિનવદનનિવાસિની, વંદુ સારદમાય,
કવિજન સાંનિધિ કરે, કવિતા પૂરણ થાય. નમ્ પંચ પરમેષ્ટિ, વંછિત-સુખદાતાર,
સેવ્યા છહ પરભવ મિલેં, ઋદ્ધિ ઘણે વિસ્તાર. અંત – સંવત અઢારા તિત્તર કહિયે, શુકલ વૈશાખ જ લહિયેં રે
સૂર્યવાર આઠમ તિથિ સહિયેં, વિજય જોગ શુભ પઇયે રે. ૯ ગુજરાતી લેકાગ૭ ગાજે, વરતેં શ્રી જયરાજ રે, તિનકે સાથે પ્રેમ મુનિ સાજે, કૃષ્ણ મુની સુખ કાજે રે. ૧૦ બંગદેસ દેસામેં નવીન, મકસૂદાબાદ નગીન રે. રાજ ફિરંગ તણી તિહાં ચીને, અમલ ચૅન સુખ લીને રે. ૧૧ પંચેન્દ્રીને ચરિત્ર રસાલ, કી અધિક વિસાલ રે,
રૂ૫ ઋષિ એ તેરમી ઢાલ, થઈ પૂરણ મંગલમાલ રે. ૧૨ (૧) લગભગ ૨૦૦ લોકપ્રમાણ, પ.સં.૮-૧૨, ગુ. નં.૧ર-૫.
[પ્રકાશિતઃ ૧. જ્ઞાનાવલિ ભા.ર.] (૪૫૯૧) રૂપસેન ચોપાઈ ૩૪ ઢાળ ૨.સં.૧૮૭૮ શ્રાવણ શુદિ ૪ ગુરુ
મકસૂદાબાદ અજીમગંજમાં આદિ
દૂહ શ્રી પંચ પરમેષ્ઠિ, નમિ મનવચકાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org