________________
ઓગણીસમી સદી
[૧૩]
આણંદવિજય તાસુ શિષ્ય સૂરજ જવું જ્ઞાનના રે, ભરિયા દરિયા કરિ ઉપગાર રે, એ ગુણ ગુરૂરાયા જગ દીપીયા રે, ઉત્તમવિજય નામે નિસતાર રે, તસુ શિષ્ય પદપંકજ રેણુ સમે રે, આનંદવિજયેં કવિપદ લેય રે, મુહના સુરતરામને કારણે રે, રચિયો પ્રથમ ખંડ શુભ ભેય
3. જિ.ર૧ ઇતિ શ્રી ઉદાયનરાજાપ્રબંધે શ્રી ઉત્તરાધ્યયનાધિકારે ઉદાયનપ્રતિબંધ જિનમાર્ગનું આગતાયં પ્રથમ ખંડ પ્રબંધ.
(બીજા ખંડને અંતે) ઇણ વિધ ચિતધર ચાલતા રે, મહા મુનિ અણગાર, સુરતરાંમરે કારણે રે, એ રચના ૨ કીધી મિષ્ટ ઉદાર. કરણી યામેં જણસી રે, લહસી જે નર ભાવ, સુબુધ લખ્યો નિસ્તરે રે, (મનુષ્ય) ભવના રે પૂજતા ડાવ રે. ૧૫ પંડિત રત્નવિજે તણે રે, રામવિજય રસરૂપ, તસુ શિષ્ય ઉત્તમવિજય જો રે, તસુ રીએં રે પૃથવીના ભૂપ. ૧૬ તસુ શિષ્ય દાસા મુનિ ધરી રે, આનંદવિજય રાગ,
કીધી રચના કવિ છે, જે વાંચે રે અતિ સુણીયાં સુહાગ. ૧૭ અંત – સુરતરામ મુંહતાને કારણ, કીધી રચના કરણી રે,
જ્ઞાનઉદય હોવે ઈશું માંહે, મોક્ષભુવનની નિસરણી રે. ધ.૧૯ વડ તપગચ્છ શ્રાવક ધન ભારી, માંનુ ધર્મઅવતારી રે. ધ. તપગચ્છમહિમા બહુવિધ કરતા, ધમ રસાયણધારી રે. ધ.૨૦ વારે શ્રી વર્ધમાન જિનંદને, પટ્ટ જિને દ્વહસૂરી રે, રામ ઉત્તમ આણુંદ ગુણ ગાયા, દિનદિન તેજ સવાયા રે. ધ.૨૧ કે કવિ વાંચન ખેડ મ કાઢે, ગુણ સિવના સિર ચાઢે રે, રિધ સિધ મંગલ સિધ ઘરોઘર, વધતિ સુજસ સવાઈ રે. ધ.૨૨ આનંદ જયપદ લાભે સારા, એ રસ ગ્રંથ વિસ્તારા રે, ધ.
હિત ધર ગાયે રાસ રસાલા, ફલસી મંગલમાલા રે. ધ.૨૩ (૧) ઇતિશ્રી ઉત્તરાધ્યયનાધિકારે ઉદાયનમોક્ષગમણુ અભીચ સુગતિબંધણુ ઇત્યાદિક વર્ણને તૃતીય ખંડ વર્ણનં. સંવત ૧૮૫૫ વષે શાકે ૧૭૨૦ પ્રવર્તમાને ફાળુણ વદિ ૧૧ લિષતં પં. આણંદવિજય સ્વબુદ્ધી
તે મુંહતા શ્રી સુરત રામજી વાચન અથે કુયતે. શુભ ભવતુ, શ્રીયં. કલ્યાણમસ્તુ, શ્રી અજમેર નગરે શ્રેય ભદ્ર ભૂયાત. [ભં?]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org