________________
આણદવિજય
[૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૬ (૪૫૮૩) + સાધુ સઝાય બાલા
મૂળ દેવચંદ્રકૃત. [આ પૂર્વેની કૃતિક્રમાંક ૩૭૬૭ની “સાધુની પાંચ. ભાવના સઝાય” જણાય છે.]
પ્રકાશિતઃ ૧. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૨. (૪૫૮૪) પંચ સમવાય અધિકાર (ઉદી) ૨.સં.૧૮૮૮ કા.સુ.
[ભં?]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૬૦–૭૪ તથા ૧૬૭૨. “નવતત્વ સ્વ.માં વિગઈ = વિકૃતિ વિકાર = ૬ થયું જણાય છે. “વીસી'ના રચના સમયમાં સમય = ૭ એ અઘટન કેવી રીતે થયું છે તે જાણવા મળતું નથી.] ૧૩૩૮, આણંદવિજય (ત. રત્નવિજય-રામવિજય-ઉત્તમવિજયશિ.) (૪૫૮૫) ઉદાયન રાજર્ષિ ચોપાઈ ૩ ખંડ ૨.સં.૧૮૫૫ ફિ.વ.૧૧]
વિજયજિદ્રસૂરિના વારામાં [અજમેરમાં] આદિ
દોહા શ્રી જિન પારસ શાસને, શ્રી મહાવીર જિનંદ, નમતાં દેઉ જિન નવા, વચનરસાયણ વૃદ. તારણ ભવિજન શાસ્વતા, મોક્ષભવનકે રાજ, સૂધે મન ધ્યા સહી, ક્રમે સુધારે કાજ. સારદ વચનામૃત દીયે, ધ્યાન ધર્યા સુધ ધીય, બુદ્ધિ વિમલ વર દાયકા, વિદ્યારસ દે પ્રીય. સારવાણિ સહાયથી, હેત વિમલ સુધ બુધ્ધ, ગ્રંથાત આઠે ગણુ, સરસ દીયે સર શુધ્ય. ગુરૂ વંદણ કીજે ગુહિર, ગુણ નહિ આવત પાર, નયણ કીયા નિમલ દેઉ, એ ગુરૂનો ઉપગાર. ગુરૂ વિન ઘોર અંધાર હૈ, ગુરૂ વિણ છે મતિહીશું, તિયું કારણ ગુરૂવંદના, શુભ અક્ષર દીયાં વીન. વિહુ સંબોધન એકઠું, રચન ગ્રંથહુ ગ્યાન,
ગ્યાંન ઉદાયન ચરિત્રક, શુભ વિધ કરૂં વખાણ. (પ્રથમ ખંડને અંતે)
ઈમ નૃપ સંવર તત્વને સંગ્રહી રે હિવ આગલિ સુણજો અધિકાર રે, પંડિત રત્નવિજય રત્ન જિસા રે, તસુ શિષ્ય રામવિજય શુધ
સાર રે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org