SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ખુશાલવિજ્ય [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૯-૯૧. ત્યાં કૃતિનામમાં ઉદાયી” હતું - તે ઉદ્દત ભાગોને અનુલક્ષીને “ઉદાયન કર્યું છે. ઉપરાંત ત્યાં કૃતિ સં. ૧૮૫૫ પહેલાં રચાઈ હોવાની નોંધ હતી, પરંતુ કૃતિની હસ્તપ્રત કવિની સ્વલિખિત છે તે ઉપરાંત એમાં તે શબ્દ દ્વારા કૃતિ ત્યારે જ રચાઈ હવાન નિદેશ થયો છે. આથી લેખનની મિતિને રચનાની મિતિ અને લેખનસ્થળને રચનાસ્થળ ગણ્યું છે.] ૧૩૩૯. ખુશાલવિજય (૪૫૮૬) નેમિનાથ ચરિત્ર બાલા. લ.સં.૧૮૫૬ પહેલાં (૧) લ.સં.૧૮૫૬, પ.સં.ર૭, હં.ભ. નં.ર૭૪ર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૭૨.] ૧૩૪૦. અલક (ષિ) (૪૫૮૭) ભીમસેન ચોપાઈ ૨.સં.૧૮૫૬ દક્ષિણદેશ આવવુટી ગામ (૧) પ્રતિ ૨૦મી સદીની, પ.સં.૧૫, જિ.ચા. પો.૮૦ નં.૧૯૭૩. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૪] ૧૩૪૧. રૂપચંદ (ગુજરાતી લંકાગછ મેઘરાજ સિંઘરાજ (સિદ્ધરાજ)-ગુરુદાસ-માનસિંહ-પ્રેમઝષિ-કૃણઋષિશિ.) (૪૫૮૮) શ્રીપાલ ચોપાઈ ૪૧ ઢાળ ર.સં.૧૮૫૬ ફાગણ વદિ ૭ રવિ મકસૂદાબાદ અજીમગંજમાં આદિ દોહા પ્રથમ નમું ગુરૂચરણ, પાયો જ્ઞાન-અંકૂર, જસુ પ્રસાદ-ઉપગારથી, સુખ પાવે ભરપૂર. ગુરૂ દરિયો ભરિ ગુણે, તરિયા કિણ વિધિ જાય, તાસ તણા પરસાદથી, મલે મન ધી ઉઠી આય. કૃપા કરિ ગુરૂને દિયે, નિર્મલ ગ્યાન ઉછાલ, મિથ્યા માગ કુમા, દીને સમકિતરાડ. અંત – ઢાલ ૧૪મી રાગ ધન્યાસિરી સુણિ બહની પિઉડે પરદેશી તથા હું મતવાલી સાજના એહની. વીર નિણંદ કહે સુણિ શ્રેણિક, અચરજ તૂ મન જર્ણોજી, નવપદમહિમા અધિક કહિયે, તે સંદેહ કિમ જી. વીર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy