SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૨૯] સાતસાર નીવત્યાધિકાન્યષ્ટાદશશતાનિ પ્રમિતે માસેાત્તમ માસે ચૈત્ર કૃષ્ણકાદસ્યાં તિથૌ માણ્ડવારે શ્રીમત બૃહત્ખરતરગછે .., આણંદવિનય મુનિસ્તચ્છિષ્ય પં. લક્ષ્મીધીર મુનિસ્તસ્ય પડનામિદ લિ. શ્રી ભ્રૂણકરણસર મધ્યે. ૫.સ.૮૭, યતિ સુમેરમલ ભીનાસર પાસે. (આ વ્રતમાં વચમાં મૂલ રાસ છે. અને ઉપરનીચે જ્ઞાનસારકૃત દેાાદિ છે. નાહટાજીની કરેલી નકલ પરથી.) (૪૫૭૨) વીશી ૨.સં.૧૮૭૮ ક.શુ.૧ વિકાનેરમાં આદિસીમધર સ્ત. કરેલડા ઘર હૈ ર્ - દેશી. કિમ મિલીથૅ કિમ પરચીયે, કિમ રહિયૈ તુમ પાસ, કિમ તવીયે તવના કરી, તેહથી ચિત્ત ઉદાસ સીમધર પ્રીતડી રે કરિયે કુણ ઉપાય, અત કલા ભાખા કાઈ રીતડી રે. સીમ.... ઇમ વીસું જિનવરજિતરાયા આતમસંપદ પાયાજી, જૈનલાભ ખરતર અકસાયા, અભઈ અમમ અમાયાજી. રત્નરાજણ ગણુ સીમેં, જ્ઞાનસાર સુજગીસજી, શ્રાવકઆગ્રહ પ્રેરણુ ફ્રસે, ભાવ સહિત અતિ હીંસજી. સંવત અઢાર અચ"તર ગૌતમ દેવલ દિવસે, વિક્રમપુર વર કર ચૌમાસ, તવન રચ્યાં ઉલ્લાસેજી. (૧) કૃપાચંદ્રસૂરિ ભ. વિકાનેર પેન પર. (૪૫૭૩) પ્રસ્તાવિક અષ્ટાત્તરી ૧૧૨ દુહા ૨.સ.૧૮૮૦ Jain Education International આદિ–આતમતા પરમાત્મતા, લક્ષણા એક, યાનૈં શુદ્ધાતમ નમ્યું, સિદ્ધ નમન સુવિવેક, અ`ત – સત્તા પ્રવચનસાય દુગ, ત્યાં આકાસ સમાસ, સંવત આસૢ માસ પુર, વિક્રમ દેસ ચૌમાસ. એક સય નવ દેહે સુગમ, પ્રસ્તાવિક નવીન, ખરતર ભટ્ટારકગચ્છે, જ્ઞાનસાર મુતિ કત. (૧) કૃપા.ભ', વિકાનેર, (૪૫૭૪) નિહાલબાવની અથવા ગૂઢા બાવની (હિંદી) ર.સં.૧૮૮૧ ૧૦ આસે વિકાનેરમાં For Private & Personal Use Only ૧ ૧૧૧ ૧૧૨ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy