________________
૧૪૮
૧૫ર
રિસાનસાર
| [] જૈન ગૂર્જર કવિઓ: ૬. જબૂદીપે મેરૂ સમ, અવર ન કે ઉત્તગ, ત્યુ શરીરમય ગ૭ સકલ, ખરતરગર ઉત્તમંગ. ૧૪૭ગીર્વાગ્યાણી સરદા, મુખ ભાઈ પ્રગટ્ટ, યાર્ને ખરતરગચમેં, વિદ્યાકે આભટ્ટ.
૧૪૮. તાકે સિખા સમાન વિભુ, શ્રી જિનલાભ સુરીશ, જ્ઞાનસાર ભાષા રચી, રનરાજગણિ શીશ. * ૧૪૯ સંવત કાય ફિર ભય દેય, પ્રવચન માય સિદ્ધસિલેય, ફાગુણ નવમી ઉજજલ પક્ષ, કીને લક્ષણ લક્ષ વિપક્ષ. ૧૫૦ રૂપદીપકૈ બાવનકિયે, વૃત્તરત્નતૈિ કે લિયે, ચિન્તામનિર્ત કે દેખ, રચના કીધી કવિ મતિ પેખ. ૧૫૧
દો મેરૂ કે, વૃત્તિ કિયે મતિ મંદ, યાતં યાકૂ ભાખિયો, નામમાલા છંદ.
(૧) પ.સં.૧૪, કૃપા. ભં. વિકાનેર. (૪પ૭૧) ચંદ એપાઈ સમાલોચના ર.સં.૧૮૭૭ ચિ.વ.૨
નાહટાજી લખે છે કે કવિ મોહનવિજયજીકૃત “ચંદ રાસ” એક મધુર ભાષામય અને સુંદર વર્ણનાત્મક કાવ્ય છે. તેના ગુણદોષની સમાલોચના પર ચારસોથી અધિક હિંદી દેહા રચીને જ્ઞાનસારજીએ પિતાની મર્મજ્ઞતાનો પરિચય આપ્યો છે. આદ-એ નિશ્ચ નિગ્ધ કરી, લખિ રચનાકૌ માંઝ,
છંદ અલંકારે નિપુણ, નહિ મેહન કવિરાજ. દેહા ઈદે વિસમ પદ, કહી તીન દસ માત, સમ મેં ગ્યારે દૂ ધરે, છંદ ગિરંથે ખ્યાત. સો તો પહિલે દૂ પદે, માત રચી દે બાર,
અલંકાર દૂસન લિખું, લિખત પઢત વિસતાર. અંત – નાં કવિકી નિંદા કરી, નાં કછું રાખી કાન,
કવિકૃત કવિતા શાસ્ત્ર કે, સંમ્મત લિખી સયાંન. દેહા ત્રિકે દસ ગ્યારર્સ, પ્રસ્તાવીક નવીન, ખરતર ભટ્ટારક છે, જ્ઞાનસાર લિખ દીન. ભય ભય પવણ્યમાય સિદ્ધથાન વામ લિખ દીધ, ચિત કિસન દુતીયા દિનૈ, સંપૂરનો રસ પીધ. (૧) મૂલ ગ્રંથ લે. પ્રશસ્તિઃ ઇતિ શ્રી ચંદ્રચરિત્રે સંપૂર્ણ સંવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org