________________
ઓગણીસમી સદી
[૨૭]
જ્ઞાનસાર
૩
જે ભવિ સાત આરતિ ઉતારે, શુદ્ધ મન દુગતિ દૂર નિવારે, જ્ઞાનસાર નવપદ આરાધી, શ્રીપલાદિક શિવપદ સાધી. ૫ (૧) નાહટાજીએ ઉતારેલ નકલ. (૪પ૬૯) જેવીસી (હિંદીમાં) ૨.સં.૧૮૭૫ માગ.શુ.૧૫ વિકાનેરમાં આદિ-
૧ ઋષભ સ્ત. ભૈરવ. રષભ જિર્ણોદા આણંદકંદ નંદા, યાહીં હૈ ચરણ સે કોટિ સુર ઈદા.
રૂ.૧ મરૂદેવ નાભિનંદ, અનુભૌ ચકેરચંદ, આપ રૂપકૌ સરૂપ, કોટિ ક્યું દિકુંદા.
ઋ,૨ શિવ શક્તિ ન ચાહું, ચાહું ન ગોવિંદા,
જ્ઞાનસાર ભક્તિ ચાહું, મેં હું તેરા બંદા. (આમ ૨૪ જિનનાં ૨૪ સ્તવને ત્રણત્રણ કડીનાં છે.) અંત – કલશ. ધન્યાશ્રી ભજ ગુણ જિનકે – દેશી.
ગેડેચાજી હૈ મુહિ સુધિ બુધિ દીધી, તુમ્હ સહાયે બુદ્ધિ પંગુરથી, જિનગુણ નગગતિ કીધી. અક્ષર ઘટના સ્વપદ લાટની ભાવ વધ રસ વધી, અંધ બધિર આસય નહિ સમઝૂ, સી મૃત ઉધી સીધી. કાલાવાલા સહુથી કરŽ, ભક્તિ વૃત્તિ રસ પીધી, સુમતિ સમય તિમ પ્રવચન માતા, સિદ્ધ વામ ગતિ લીધી. ૩ વર ખરતરગચ્છ રતનરાજગણિ, જ્ઞાન સાર ગુણધી, વિક્રમપુર મિગસર સુદિ પૂનમ, ચૌવીસું સ્તુતિ કીધી. ૪.
(૧) કૃપા.ભં. વિકાનેરના ગુટકા નં.૩૪. (નાહટાજીથી સંશોધિત.) (૨) ક્ષમા કલ્યાણ ભં. વિકાનેર. (૫૭૦) માલાપિંગલ (હિંદીમાં) ૧૫ર કડી .સં.૧૮૭૬ ફ.શુ. આદિ– શ્રી અરિહંત સુપ્રસિદ્ધ પદ, આચારિજ ઉવઝાય,
સર્વ લેકકે સાધુકું, પ્રણમ્ શ્રી ગુરૂપાય. પ્રાકૃત તે ભાષા કરૂં માલાપિંગલ નામ,
સુખે બોધ બાલક ગહે, પર સમકે નહી કામ. અત – પરિસમાપ્તિ ગ્રંથ ભઈ, ઈષ્ટ કૃપા આયાસ,
નૌકા બિન દધિતિનકે, કે કર સકે પ્રયાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org