SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનસાર (૪૫૬૫) બહુત્તરી અથવા પદસગ્રહ સં.૧૮૬૬ પહેલાં (૧) પુ.સં.૧૧, ઝ, પ્રત ન.૪૦. ન.૨૧૦. (જે સુંદર પ્રતનાં સર્વે મળી ૬૯ પા મે ઉતારી લીધાં છે. પ્રાયઃ કર્તાની સ્વહસ્તલિખિત પ્રતિ છે ને કાંક ટિપ્પણુ પણ આપેલ છે.) (૨) નાહટાજીએ છ૪ પદની એક પ્રતમાંથી ઉતારેલી નકલમાં અંતે લખ્યું છે કે “ઇતિ ૫૬ ૭૪ ૫. પ્ર. શ્રી જ્ઞાનસારજિણિ વિનિર્મિતા દાસપ્તતિકા સંપૂર્ણ.” તદુપરાંત તેમણે ૨૦થી ૨૫ ૫૬ વધુ સંગૃહીત કર્યા છે. (૪૫૬૬) સિદ્ધાચલ જિન સ્ત, (શત્રુંજય 1.) [૬] જૈન ગૂર્જર કવિઓ: ૬ આદિ– આતમ રૂપ ઊર્જા ગુ ત જાણું. નિજપણું, વડથી ભવ અપ્રમાંણુ પ્રમાણું ભવપણ. ભવભ્રમણાનૌ અંત સંત કહિયે હતો, તૌ એહવૌ અણુસરધી દૂ કહિયે દૂતૌ. અંત – નિધરસ વારણ સસિ ફાગુણુ વિષે ચવસે, સિદ્ધગિરિ ફરસ્યું મન વચ તન ઉલ્લુસ. જ્ઞાનસાર નિજ ચર્ચા આતહિત ભણી, ઋષભ જિષ્ણુ દ સમીપૈં અતિ રતિ થય છુણી. રા (૧) સં.૧૮૭૯ લિ. પં. લધૂ. કૃપા.ભ. (ગુટકામાંથી નાહટાજીએ સ શાષિત કરી ઉતારેલી નકલ.) અત - (૪૫૬૭) જિનમતધારક વ્યવસ્થા વર્ણન સ્ત. ૧૨ કડી (૧) સં.૧૮૮૦ લિ. પં. લધૂ. (નાડુટાએ કરેલી નકલ.) (૪૫૬૮) નવપદ પૂજા (હિંદી) ર.સ.૧૮૭૧ ભા.વ.૧૩ વિકાનેર આદિ૧ અરિહંત સ્તવના. ચ્યાર ઘાતિયા ક્ષય કરી, જેહ થયા ભગવત, સમવસરણ ઋધ્ધ સહિત, વુન્દૂ તે અરિહત. ૨૧ કડી ર.સં. ૧૮૬૯ ૬.વ.૧૪ Jain Education International ૯ તપ સ્તવના. સવંત નિશ્ચયતય ભય તિમ વલિ પ્રવચનમાય પરમ સિદ્ધપદ વાંમ ગđ, એ અંક ગણાય. ભાદ્રવા વદ તેરસ તે રસ સું નવ પદ લીન, બીકાનેરે જ્ઞાનસાર મુતિ તવતા જીન. (પછી આરતી આવે છે.) For Private & Personal Use Only ૪૫ www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy