________________
જ્ઞાનસર
જ્ઞાનસાર
[૨૦]
જૈન ગૂર્જર કવિઓ: ૬
માગ.વ.૧૩ આમાં “નિડાલ તે પં. વીરચંદના ચેલા નિહાલચંદ; તેને પં. નારણ એટલે જ્ઞાનસારજીનું કથન છે. આદિ– ચાંચ આંખ પર પાઉં ખગ, ઠાડો અંબનિ ડાલ, . હિલત ચલત નહિ નભ ઉડત, કારણ કૌન નિહાલ. ૧
–ચિત્રિત છે. હાથ પાંવ નહિ પીઠ મુખ, ભરત મૃગનસી ફાલ,
પીઠ ભગે વિન નાચલે, કારણ કૌન નિહાલ. ૨ દડે. અંત – બિન પિડી ચવડે ચઢે, સમયંતર કર કાલ,
મણું હેત હી ઉડ ચલે, કારણ કૌન નિહાલ. પર સિદ્ધ. મયે પ્રવચનમાય દુગ, સત્તા આદરૂ અંત, મિગસર વદ તેરસ ભઈ, ગૂઢ બાવની કત. ખરતર ભટ્ટારક ગ છે, રતનરાજગણિ સીસ,
આગ્રહાઁ દોધક રચે, ગ્યાનસાર મનહીં.
(૧) કૃપા.ભં. પ.નં.૪૯. (નાહટાજીએ ઉતારેલ નકલ.) (૪૫૭૫) + જિનકુશલસૂરિ (દાદાજી) અષ્ટપ્રકારી પૂજા આદિ – પ્રથમ સંસ્કૃતમાં છે પછી દૂહા.
ગંગાજલ તિમ નિર્મલ વનિ, તીર્થોદક ભરપૂર,
કલશ ભરી ગુરૂચરણ પર, ઢાલે તસ દુખ દૂર. અંત - ઇમ શ્રી જિનકુશલ રિંદને, પૂજે અષ્ટ પ્રકાર,
તસુ ઘર નવનિધિ સંપજે, પુત્રાદિક પરિવાર, : ભટ્ટારક ખરતરગચછે, શ્રી જિનલાભ સૃદિ, રનરાજ મુનિ બ્રમર પર, સેવે પદ મકરંદ. જસુ ચરણ રજકણ સમો, જ્ઞાનસાર બુદ્ધિમંદ,
શ્રી સદ્દગુરૂપૂજ રચી, સોધો કવિજનવૃંદ. (૧) ઈતિ શ્રી પાશ્વયક્ષાદિ સુરસેવિત લઘુ આનંદઘનકૃત શ્રી જિન. પૂજા. (સંસ્કૃત પદ્યો પછી) શ્રી નારાયણછ બાબાજી રચિતા સમાપ્તા. પ્રકાશિત ઃ ૧. જિનદત્તસૂરિ ચરિત્રમાં, નાહટાજી દ્વારા સંશોધિત.
ગદ્યકૃતિઓ (૫૭૬) + આનંદઘન ચેવીસી બાલા. ર.સં.૧૮૬૬ ભા.શુ.૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org