SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૯૫] લધિ મેં ગાયો ભકતેં કરી, ઈચ્છા પૂરો મન તણું, દીપવિજય ઇમ ઉચ્ચરે, સે લડી દે અતિ ઘણું. (૧) શ્રી પં. કપૂરવિજયજીગણ તત્વશીષ્યઃ મું. રજવિજે તસ્ય બ્રાત મું. મેતિવિજયજી (તસ્ય ભ્રાતૃ વિવેકવિજયજી) શ્રી રસ્તુ. પ.સં.ર-૧૧, પ્રથમ પાને માણીભદ્રજીનું ચિત્ર, મુક્તિ. વડોદરા. નં.૨૪૦૯. (૫૫) [+] ચંદને ગુણાવલિ પર કાગળ [અથવા ચંદ્રરાજ ગુણવતી લેખ ૩૨ કડી આદિ- સ્વસ્તિ શ્રી મરૂદેવીના પુત્રને કરૂં પ્રણામ. [આલિસ્ટઑઇ ભા.૨, ડિકેટલેગબીજે ભા.૧ (પૃ.૩૧), મુપુન્હસૂચી.] પ્રકાશિત ઃ ૧. જિનેન્દ્ર ભક્તિપ્રકાશ પૃ.૩૯૧. ૨. જૈન સઝાયમાલા (બાલાભાઈ) ભા.૨ પૃ.૭૪.1. (૪૫૪૬) ચર્ચા બલવિચાર અથવા તેરાપંથી ચર્ચા અથવા નવ બાલ ચર્ચા ૨.સં.૧૮૭૬ ઉદયપુર આદિ- શ્રીમન તપાગચ્છીય ભટ્ટારક શ્રી વિજયસૂરિ લમીસૂરિ ઉપ ગારાત સં.૧૮૭૬ વષે પં. દી૫વિજય કવિરાજબહાદુર સો. ગુજરાત દેશ વડેદરકે વાસી સે શ્રી ઉદયપુર મહારાણુશ્રી ભીમસિંહજી આશીવચન દેનેકુ આએ તવ ઉદયપુર મધ્યે તથા નાથદ્વારા મળે તેરેપંથી ભારમલજી તથા ખેતસીજી કે સાથે ૯ બોલકી ચર્ચા હુઈ તથા અનુકંપા આશ્રી ચર્ચા ભાઈ શ્રી તેરેપથીકી ઉપદેશ સુનિકે સાધુમાર્ગ વિવહાર દેખિકે પં. દીપ વિજય કવિરાજ બહાદર કૌ શ્રદ્ધા તેરૈપથીકી ભઈ. અંત – એસા વિચાર કરિ કે ઉ સૂત્રભાષી જનકે ડિનૈ સુદ્ધ પ્રકા સકક વંદને પૂજને ઇસ માફિક તીર્થકરકી આજ્ઞા હૈ સહી. –ઇતિશ્રી ચર્ચા વિચાર સંપૂર્ણ (૧) સં.૧૯૨૭ શ્રા.વ.૧, પ.સં.ર૧, દાન. પ.૬૩. (૨) પ.સં.૧૧, અબીર. (૩) પ.સં. ૨૯, ગુ. નં.૧૪-૮. [રાડસૂચી ભા.ર.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૯૯-૨૦૮, ૩૩૬, ૧૫૪૭ તથા ૧૬૭૩. પહેલાં “ટૂંઢિયા ૯ બેલ ચર્ચા” તથા “તેરાપંથી ચર્ચા” નામની બે કૃતિઓ નોંધેલી તે પછીથી “ચર્ચાવિચાર બેલ' જ હેવાનું જણાવ્યું છે.] ૧૩૩૬. લધિ (લંકાગ૭ સેમચંદ્રસૂરિ–ગંગ–કલ્યાણ-લવજીશિ.) (૪૫૪૭) + નેમીશ્વર ભગવાનના ચંદ્રાવલા ૨૯૫ કડી .સં.૧૮પર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy