SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દિપવિજય કવિરાજ [૧૪] જૈન ગૂર્જર કવિઓ: ૬ કલ્યાણક પ્રભુના ગુણખાણી, ગુણસ્યુ ઉલટ આંણ રે. એહને સેવોને પ્રભૂ શાસનને સુલતાન – એને. દીપવિજય કહે પહેલો વધા, ગાવે સુર દ્વાણ. ૯ (દેશી. ૨ શ્રાવણ વરસેં રે સ્વામી, ૩ વેણુમાં વાસે રે વીઠલ વારં તુમને, ૪ વાંકા વાંકા રે સ્યુ રે હીંડો છો, એવડાં મ્યાં છે ગુમાનજી તથા અવિનાશીની સેજડીઈ રંગ લાગો માહરી સજની રે, પ આદિ જિનેસર વિનતિ અમારી) અત – ઈમ પ્રભૂ વીર તણું કલ્યાણ પાર્વે ભવૃદ્ધિનાવ વાલા શ્રી વિજયલમી શુરીશ્વર રાજે, ગાયા મેં શુભભાવ. વાલા શ્રી જિન ગણધર અણુ રંગી, કપુરચદ વિશરામ, વાલા તસ આગ્રહથી હરષિત ચિત્તે, ખભાત નયર સુડામ. વાલા.૧૦ પંડિત શ્રી ગુરૂ પ્રેમ પસાઈ, ગાયા તીરથરાજ, વાલા. દીપવિજય કહે મુજને હેજે, તીરથફલ મહારાજ. વાલા.૧૧ (૧) સંવત ૧૯ર૯ના વર્ષે કાર્તિક વદિ ૧૪ દિને લ. શ્રી પાટણ નયરે શ્રી ભાભા પાશ્વનાથ પ્રસાદેન. પ.સં.૪-૧૩, જશ.સં. નં.૧૪૬. (૨) સં.૧૯૩૬ ફા.શુ.૬ બુધ લિ. ભેજક હરગોવન ગામ વીસનગરવાલા. પ.સં.૪-૧૪, કેટ ઉપાશ્રય મુંબઈ પિ.૪૩. (૩) પઠનાથ બાઈ પાટણવાલિ જડીબ અથે લિષાપિતા. પ.સં.૭–૯, મુક્તિ. વડોદરા. નં.૨૪૪૧. (૪) પ.સં.૪-૧૧, મુકિત. વડોદરા. (૫) સં.૧૯૫૯ ઉ.વ.૩ ચંદ્ર. ૫.સં. પ-૧૧, પાદરા ભં. નં.૪૭. [હેજેશા સૂચ ભા.૧ (પૃ.૩૯૮).] [પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા. ૨ પૃ.૨૧૯. ૨. ગÉલી સંગ્રહનામા ગ્રંથ ભા.૧ પૃ.૧-૮.] (૫૪૪) માણિભદ્ર છંદ આદિ– સરસ વચન ઘો શારદા, કવિણ કેરી માય, તુઝ પસાય બહુ હુઆ, ધરણિ ઉપર કવિરાય. અંત - કલસ. માણિભદ્ર માહારાજ મેં સંથો તુઝ, અષ્ટ સિદ્ધ નવનિધ વંછિત દે મુઝસેં; વાંન હે ગજરાજ, તા ઉપર બેઠા સોહે, મગરવાડ નગરે સદૈવ દાણવ મન હે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy