________________
[૧૯૩]
રાગ ધન્યાસી.
૧
ગાયા ગાયા રે મે જિનપતિ ગાયા, સાસય જિતવરરાયા હૈ, જીવાભિગમ તણે અધિકારે, સઘલા ભાવ બતાયા રે. સંવત અઢાર નવ્યાસી વરસે, સુરતસંધ સવાયા રે, નદીસરના માહાચ્છવ કીધે! તે કારણ જિન યાયા રે. બાવન જિનાલય તપને કારણે પરતખ સુરતરૂ રાયા રે, તંદુલ ....કંકુ પીલી સેાવત ફૂલે વધાયા રે. તપગપતિ વિજયાન‘દસર, લક્ષ્મીસરી ગછરાયા રે, તાસ પર પર પટધર રાજે, અમૃતધન વરસાયા રે. જીભ પવિત્ર કરી જિન ગાતાં સુકૃતલાભ કમાયા રે,
ભક્તિસાગરગણિ વચનસકેંતે એ ઉપગાર કરાયા રે. ખ*ભ તયરના સ`ધ જિનભક્તિ, રૂપચંદ જેઠા કહાયા રે, તસ સુત ગુલાબચંદ ગુણ ગિરૂએ, પૂજા ગુણ ગવરાયા. પ્રેમ રત્ન ગુરૂરાજ પસાયે, જ્ઞાનપદાર્થ પાયા ૨, દીપવિજય કવિરાજ સદાયે, મંગલમાલ સવાયા રે ગાયા. ७ (૧) શ્રી દાનસૂરીશ્વર વૃદ્ઘપટધર શ્રી રાજવિજયસૂરી સંધાણૢકે શ્રી વિજયાનંદસૂરીપક્ષે ૫. દીવિજય કવિરાજેન વિરચિતા. સ.૧૮૯૧ ચૈત્ર માસે શુક્લપક્ષે પૂર્ણિમાસ્યાયાં તિથૌ સેામવાસરે શ્રી ક ંદેશે શ્રી ભુજનગર મધ્યે વાસ્તવ્ય" ત્રવાડી ભાણુજી સુંદરજી શ્રી લીંબડી મધ્યે લખ્યું છે. પ.સં.૧૦-૧૪, લીં.ભ’. ન.૨૧૪૪. (૨) પ.સ’.૧૧–૧૪, લીંભ.... [લીંડસૂચી.] [પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ. ર. વિધિવિધાન સાથે સ્નાત્રાદિ પૂજાસગ્રહ.]
એગણીસમી સદી
અંત –
દીવિજય કવિરાજ
(૪૫૪૨) [+] અષ્ટાપદ પૂજા ૨.સં.૧૮૯૨ રાંદેર
[પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજાસંગ્રહ (સાઈભાઈ રાયચંદ). ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા.૧થી૧૧. ૩. વીશીએ તથા વિવિધ પ્રકારની પૂજાએ.]
(૪૫૪૩) [+] મહાવીરના પંચકલ્યાણકના પાંચ વધાવા આદિ-હું તા મેાહી હૈ નંદના લાલ મેરલીને તાને, તથા મારે દીવાલી થઈ આજ જિતમુખ જોવાને – એ દેશી. વંદી જગતની બ્રહ્માણી, દાતા અવિચલ વાણી રે,
૧૩
Jain Education International
પ
For Private & Personal Use Only
www.jainelibrary.org