SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ દીવિજય કવિરાજ [૧૯૨] જૈન ગૂર્જર કવિએ : ૬ પ્રકાશિત ઃ ૧. પ્રા.તી.સં. પૃ. ૧૭૧-૭૩. [૨. જૈત સત્યપ્રકાશ પુ.પ અં.૧૧ પૃ.૩૯૨.] (૪૫૪૦) અડસઠ આગમની અષ્ટપ્રકારી પૂજા ર.સ.૧૮૮૬ જ આદિ– (પ્રથમ વિધિ ગદ્યમાં આપી છે) દૂહા. સર ર પ્રવચન પરમેશ્વર પ્રભુ, શ્રુત પરમેશ્વર ભાં, સંઘ તિરથ પરમેશ્વર, સિદ્ધ સમેાવડ ભાંગુ. તે શ્રુત તે પ્રવચન પ્રભુ, તે આગમસિદ્ધાંત, દ્વાદશ અંગ તે જગગુરૂ, તીરથ સંધ કહું ત. અંત – કલસ. રાગ ધન્યાસિરિ ગિરૂઆ રે, ગુણુ તુ તણા - એ દેશી. જયજય જયજય આગમસાહેબ, જયજય પ્રવચનદેવા રે, ઈડ ભવ – પરભવ ભવભવ તાહરી, હેાયેા અનુભવ સેવા રે. જ.૧ કરમરહિત પ્રભુ સિદ્ધ પરમેશ્વર, સરખી જોડ છે તાહરી રે, સમવસરણમાં જિનપતિ વંદે, તમે તીર્થાસ સંભારી રે. જર તપગચ્છપતિ વિજયાન દસૂરિ, પટધર સૂરિ છાજે રે, સમુદ્રસૂરી ને' ધનેશ્વરસૂરિ, સંપ્રતિ તેહને રાજે રે. ગુજ્જર દેસે` જખૂસર બંદર, સૌંધ છે જિનગુણુરાગી રે, ભગવતિ સૂત્રની વાંયણા સુષુતાં, આગમ શુભમતિ નગી રૂ. ૪.૪ સધઆગ્રહથી આગમપૂજા, કીધી અષ્ટપ્રકારી રે, સંવત અઢાર સે હે છયાસી વરસે ૧૮૮૬, આગમની બલિહારી રે. જ.પ પ્રેમ ગુરૂ ગુરૂ રત્ન પસા, દીવિજય કવિરાજે રે, અડસઠ આગમપૂન કીધી, સુલભ ખેાધી કાજે રે. આગમની આરતી. જય આગમ જય પ્રવચન, ત્રિભુવનઉપગારી, * દીવિજય કવિરાન્ત, શ્રુત ત્રિભુવન માજા. તમે। થ્રિસ્સું કહી પ્રણમે, તીથ પતિ રાજા. Jain Education International ૪૩ For Private & Personal Use Only ૪.ૐ ત્રિ. (૧) લિ. સ્થભતીથે" શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ પ્રસાદાત્. લિ. પં. રૂપચંદ્રેણુ આત્મા". પ.સં.૭-૧૩, વિધ.ભ. [લીંડસૂચી, હૈજૈનાચ ભા.૧ (પૃ.૪૯૨).] (૪૫૪૧) [+] નંદીશ્વર મહાત્સવ પૂજા ૨.સ.૧૮૮૯ સુરત શ્રુ. તી. www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy