________________
ઓગણીસમી સદી
[૧૯૧]
નણી સંધ અપને ખાસ, આતા પૂછ્યુજી ચેામાસ, સતાતર સેવતાં અઢાર, મગસિર માસ દ્વિતીયાં સાર, વરન્યા દીપશ્રી કવિરાજ, સુરત સેહેરા સામ્રાજ
ક્રીવિજય કવિરાજ
Jain Education International
૮૧
કલસ-છય.
ભંદિર સુરત સેહેર, તા ભરતન ખંડ કીના, સબ સે હેરા સિરતાજ, સુરત સેહેર નગીના તીકા સુરત સેહેર, લખ કાસાં લગ ચાવે, દેખનકી જરા ડાંસ, સે! દેખનપે આવેા. શ્રી ગષ્ટપતિ મહરાજકુ, ચિત્રલેખ લિખતે લી, દીવિજય કવિરાજને ઇહ સુરત સેહેર બરતન કિ. (૧) ઇતિશ્રી પૂ. દીવિજય કવિરાજ બહાદરેણુ વિરચિતાયા સુરતકી ગુજ્જલ. સૂરતકી ગજલ ૮૩ ગાથાકી, ખંભાતકી ૧૦૩ ગાથાકી ગજલ, જંબૂસરકી ગજ્જલ ૮૫ ગાથાકી ગજલ, ઉદેપુરકી ગુજજલ ૧૨૭ ગાથાકી ગજલ – એ પાંચ ગજલ બનાઇ હૈ. સં.૧૮૭૭ શાકે ૧૭૪૨ પ્રવૃત્ત માને માગસર સુદ ૫ વિદ્યાસરે. લિ. પં. દીપવિષય કવિરાજ બહાદરેણુ. પ.સં.૫-૧૪, વિ.ધ.ભ. (સ્વલિખિત)
૮૨
પ્રકાશિત ઃ ૧. જૈતયુગ પુ.૪ અં.૩-૪, પૃ.૧૪૩થી ૧૪૬. (૪૫૩૫) ખંભાતકી ગઝલ (ઐ.) ૧૦૩ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૬) જ’ભૂસરકી ગઝલ (ઐ.) ૮૫ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૭) ઉદેપુરકી ગઝલ (એ.) ૧૨૭ કડી સં.૧૮૭૭ પહેલાં (૪૫૩૮) પાર્શ્વનાથના પાંચ વધાવા [ગર્ભિત સ્તવન] ર.સ.૧૮૭૯
(૧) પ.સં.પ, પાલણુપુર ડાયરા ભ, દા.૪૧ ન’૬૦. (કવિની સ્ત્રહસ્તલિખિત) (૨) લ.સ.૧૮૮૦, પુ.સં.૩, લી.ભ. ન.૧૯૩૯. [લી હુસૂચી.]
(૪૫૩૯) + કાવી તી વર્ણન (અ.) ૩ ઢાલ ૨.સં.૧૮૮૬ આદિ- અવિનાસીની સેજડીઇ રગ લાગા માહરી સજન એ દેશી. ઋષજિષ્ણુ દ મૈં ધરમ પ્રભુતા, પ્રેમે પ્રણમું પાયછે, કાવી તીરથ માંહે બિરાજે, જગજીવન જિતરાય, સાંભલ સજની.૧ 'ત – સવત અઢાર સે હૈ છંચાસીયે”, વિ. ગાયા તીર્થરાજ, ગુ. ઋષભ ધરમ જિતરાજજી, વિ. દીવિજય કવિરાજ, ગુ. ૬ (૧) કવિના હસ્તાક્ષરમાં, પ.સર-૧૪, પાદશાભ. ન. ૧૦૭,
For Private & Personal Use Only
www.jainelibrary.org