SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ દીવિજય કવિરાજ [૧૯૦] જૈન ગૂર્જર કવિએ : હું ૪ સવત ૧૮૭૭ વર્ષે શાકે ૧૭૪ર પ્રવત્તમાને માસાનાં ઉત્તમે માસે શ્રી શ્રી વૈશાષ માસે ધવલપક્ષે ત્રયાદસી ચંદ્રવાસરે લિખિત ૫. દીપવિજય કવિરાજ બહાદરેણુ શ્રી નુમાઇ બંદરે શ્રી સાંતિનાથ પ્રસાદાત્ ગ્રંથાત્ર થ શ્લાકસખ્યા ૨૦૦૦, ૫.સં.૬૦-૧૪, શેઠ જીવણુંદ સાકરચંદ ઝવેરી પાસે. (સ્વલિખિત) (૨) સંવત ૧૮૭૭ શાકે ૧૮૪૨ પ્રવત્ત માને માસેાત્તમ માસે સુભકારી વૈશ!ષ માસે સિતેતર પક્ષે ૨ તિથૌ લિ. ૫. દીપવિજય કવિરાજ બહાદેરણુ ગ્રંથાગ્રંથ ૨૦૦૦, ૫.સ.૬૧-૧૩, શેઠ જીવણચંદ સાકરચંદ ઝવેરી પાસે. (સ્વલિખિત) (૩) ૫.સ.૫૭-૧૩, વડાચૌટા ઉ. સુરત પોથી ન.૧૩. (૪) શાકે ૧૭૮૪ દુંદુભિનામ સવત્સરે મા શીષ માસે ૬ ભૃગુવાસરે. રા.એ.સા. મુંબઈ. (૫) ૧૮૭૭માં બનાવી અને ૧૮૭૮માં લખી. સૃષ્ટસખ્યા ૧ આણું દમણ શાખા ૬૧, ૨ દેવગણ શાખા ૫૮, પૃ. ૫૩ સુધીના એક ભાગ છે, ૫૪થી બન્ને ભાગ આણુંદ અને દેવને જુદા પડે છે અને બન્નેની ફ્રેંક હૅર્કીકત પણ જુદીજુદી બતાવી છે. (તપગચ્છ ભ. વિજયરાજસૂરિ-૫. ઉદયવિજય-પ્રાગ્ગાટગચ્છે-ઉદ્યોતવિજયમેહવિજયશિ.) સકલ પડીત પ.... કસ્તૂરવિજય તત્સીષ્ય ૫. દેવેન્દ્રવિજય વીજયઆણુ દરિગ તત્શિષ્ય જાલમવિજય વાચનાથ સં.૧૮૭૮ મીતી ચૈત્ર વદ ૭ સેહર પૂર્ણાં પેઠ શુક્રવાર લખીત ૫. ધનવિજય ચન્દ્રગચ્છા. પ.સં.૬૧-૧૫, તિ નેમચંદ ઉર્ફે નેમવજયજી, રતલામ, પાસે. (૬) સંવત ૧૯૨૫ના વર્ષે માહા વદી ૦)) ગુરૂવાશરે લખ્યા છે. પુ.સ. ૫૮-૧૭, ખેડા ભ’, દા,૮ ન.૧૧૨. [પ્રકાશિતઃ ૧. પટ્ટાવલી સમુચ્ચય ભાર.] (૪૫૩૪) + સૂરતકી ગઝલ (એ.) (હિંદીમાં) ૮૩ કડી ર.સ’.૧૮૭૭ માગશર વ.૨ આદિ– શ્રી ગુરૂ પ્રેમ પ્રતાપથે, ઉગતિ ઉપાઈ અવલ, વરનું સૂરત સેહેરકી, અભિનવ ખુબ ગજજલ. અથ ગુજ૯. સારદન્ચરન ચિત લાઈફ્ બુદ્ધિ દેત મહમાઈફ, ગલ ખુબ અનુસર વ, સુરત સેહેર૩” બરનુક્ સુરત સેહેરે સુથાનાક્ બદિર દ્વીપતા દાનાફ, લાખું આદિસે ઉતપત્ત, સુણિક મુનિજનાઈ ચિત્ અંત - કરોડ કૃપા તપગછભાન, આના સેહેર અપના ાન, - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy