________________
ઓગણીસમી સદી [૧૮] દીપવિજય કવિરાજ
મુનિમારગની નહી આચરણ, નહિ કાંઈ સુકૃત કમાણું રે. ૧૪ આતમતારણ દેષનિવારણ શ્રી સહમકુલ ગાયે, જીભ પવિત્ર કરી સુરિસ્તાવનાથી, ભવભવ સુકૃત કમાય રે. ૧૫ સહમતુલ ને સંઘની સાખેં એ સહુ પાપ પલાઉં ત્રિકરણ સુદ્દે મિચ્છાદુકડ, ભવભીરૂ કહેવાઉં રે.
૧૬ શ્રી સેહમકુલ રન પટ્ટાવલી, એહ રાસનું નામ, એહમેં રત્નસુરીશ્વર ગાયા, સેહમ પટધર સ્વાંમ રે. ૧૭ વીર જગતગુરૂ સાસન અવિચલ, વરસ એકવીસ હજાર, ભગવતીસુત્ર ગજગતિ સરખો, વરતસ્ય જયજયકાર. ૧૮ તિહાં લગ એહ રાસ જયવંતો, વલિ રહે સસિ નભ સૂર, મેરૂ મહિધર લગ જયવંતા, એ પુસ્તક વડ નૂર રે. ૧૯ સંવત અઢાર સતર વરસે, સક સતર હું બેહેંતાલ, શ્રી સૂરતબંદિરમેં ગાઈ, હમ કુલ-ગણમાલ રે. ૨૦
પ્રેમ રત્ન ગુરૂરાજ પસાઈ, સોહમ પટધર ગાયા, તે મનઈચ્છિત લીલા સહુ પ્રગટે, દીપવિજય કવિરાયા રે. ૨૧ - (૧) ઇતિ શ્રી પગવાટ જ્ઞાતિય સા કલા શ્રીપત કુલોત્પન્ન શાહ અનેપચંદ વજલાલ આગ્રહાત શ્રી વિજાણંદસૂરીગ છે સકલપંડિતપ્રવર પં. પ્રેમવિજયગણિ પં. રત્નવિજયગણિના શિષ્ય પં. દીપવિજય કવિરાજ બહાદરેણ વિરચિતાયા શ્રી સોહમ કુલ રત્ન પટ્ટાવલી રાસ પ્રાકૃત પ્રબંધે જ્ઞાનસાગરસૂરી પ્રમુખ પંચસૂરી મુનિહત્યાપાતકી પ્રતિબોધન, ધના પિરવાડકૃત રાણપુર પ્રાસાદે યારસૂરીઆગમન, સંતિકરસ્તોત્ર-નિપન્ન, દીવાલીકલ્પકર્તા પ્રમુખ ચ્યાર સૂરી, લહુડી પેસાલ, કમલાલસા, કરંપરા, વાજામતી, કડુઆમતી, પાર્ધચંદ્રસૂરી, લુકા પ્રમુખ ગભેદ, હેમવિમલસૂરી ક્રિયાઉદ્ધાર, રાજવિજયસૂરી વર્ણન, પાલણપુર પલવિયાજી ઉત્પત્તિ, અકબર સાહ પૂર્વભવ, હીરસૂરી દિલ્લિગમન, સાહમિલન, ડામરસર ચડી જીભ જીજીયાદિ હિંસામોચન, સાહી રાજ્ય પયત પટ ફુરમાના ગુરૂદક્ષણા, પુજનકરણ, જગતગુરૂબિરૂદ પ્રાપણ, હીરસેન ઉભયવરણન, શ્રી દેવસૂરી શ્રી વિજ્યાનંદસૂરી ઉભયગછ નામ ધારણ, શ્રી વિજયાનંદસૂરી શ્રી દેવસૂરીજી ઉભય પટાધર, મિલન, ઉભયગચ્છ વરનન, સેઠ સાંતિદાસકૃત સાગરગછ નિષ્પન્ન, શ્રી લક્ષમસૂરીજી પ્રમુખ ચોવીસ સૂરી વર્ણન, કસર સમસ્ત સૂરી સમક્ષે પાપુઆલેયણાદિ પ્રમુખ વણને નામ ચતુર્થોલાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org