________________
દીવિજ્ય કવિરાજ [૧૮] જૈન ગૂર્જર કવિઓ: ૬
તસ સુત અનેપચદ સા, જિનશાસનમાં થંભ, તેહને સુણવા કારણે, વરણું સૂરી અદંભ.
૧૨ રત – રાગ ધન્યાશ્રી તુઠે તુઠો રે મુઝ સાહેબ જગને તૂઠો એ દેશી.
તુઠા તુટે રે મુઝ અનુભવ સાહિબ તૂઠો, હમ કુલને રાસ કરંતાં, જ્ઞાનઅમૃતરસ વૂઠો રે.
મુઝ સાહેબ અનુભવ તૂ. ૧ દય હાર ને ચ્યાર સુરીસર, પેહેંલા ઉદયમેં વીસ, બીજા ઉદયમેં ત્રેવીસ સૂરી, ત્રીજે અઠાણુ જગીસ રે. મુ. ૨ તે અઠાણુમેં સંપ્રતિ વંદો, એકાદસમ સૂરી, સરવાલે ચેપન સુરિ પ્રગટયા, એકાવતારી સનૂર રે. સુરત બંદિર સેહેર નિવાસી, પોરવાડકૂલ-સણગાર, કલા શ્રીપત શ્રાવક જિનધર્મિ, ભુણા સિર ધારી રે. ૪ સાહ વધુ સુત વ્રજલાલ સાહજી, તસ સુત: જિનગુણધારી, અનેપચંદ શાહ આગ્રહથી કીધે, એહ પ્રબંધ વિચારી રે. ૫ મુનીસુંદરસૂરિકૃત પાવલી, ધરમસાગર ઉવઝાય, દુપસહ મંત્રી દેવેદ્રસુરીકૃત, પ્રભાવક ચરિત્ર કહાય રે. ૬ કલ્પસૂત્ર થેરાવી દે, પરંપરાગત જાંણ, ગુરૂમુખ બહુ પંડિત જન સુણિયા, પ્રાચીન સૂરી વખાણ રે. ૭ ચ્ચાર ગ્રંથ અનુસારે કીધે, એહ પ્રબંધ સવાઈ,
હમકુલ પટ્ટાવલી ગાતાં મંગલ ગીત વધાઈ રે. એકે દિયાદિ પચંદ્રી દુહવ્યા, હાસ્ય તણે રસ જાંણ, જ્ઞાન-દેવદ્રવ્ય ભક્ષણ કીધાં, ભાગ્યાં વ્રત પચખાણ રે. ૯ ગુણી આચારજ વાચક મુનિના, અવરણવાદ કહાયા, શ્રાવક શ્રાવિકા જિનધર્મિ, તેહના મમ બતાયા રે. નહી અણુવ્રત નહી મહાવ્રત મોમેં, નહી ગુણ સીલ સંતાસ, થાનક પાપ અઢારે સેવ્યાં, આતમ કીધો પિસ રે. ૧૧ જિન આગમ પ્રરૂપણ કરતાં, નિજ મતિ અધિક સુનાયા, ઉત્સુત્ર ભાષણ પાતિક મેટા, જાણીને હઠ લ્હાયા રે. ૧૨
સર-બિરદ ધરાવી જગમેં, બહુ નૃપ સસ્ત્ર વખાણ્યા, ભુજબલ ફેજ સંગ્રામ વખાણ્યા, આમદોષ ન જણ્યા રે. ૧૩ મેં આ ભવમેં તપ નહી કીધા, નહિ વ્રત નડિ પચખાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org