________________
ઓગણીસમી સદી [૧૭] દીપવિજય કવિરાજ પૃ.૧૩૩. ૩. જૈન કાવ્યસાર સંગ્રહ પૃ.૭૦ તથા અન્યત્ર.] (૪૫૩૨) [+] કેશરિયાજી લાવણું અથવા ઋષભદેવ સ્ત, ૨.સં.
૧૮૭૫. (૧) ૫.સં.૪, ડા, પાલણપુર દા.૪૧ નં.૧૧૯,
[પ્રકાશિત ઃ ૧. રત્નસાર ભા. ૨ પૃ૪૮૯-૯૦. ૨. જૈન સત્યપ્રકાશ ૫.૫ અં.૫-૭ પૃ.૨૦૦] (૪૫૩૩) [+] સોહમકુલ પટ્ટાવલી રાસ (ઐ) ઉલ્લાસ
૨.સં.૧૮૭૭ સુરતમાં આદિ
શ્રી વરદાઈ દુહા. સ્વસ્તિ શ્રી ત્રિશલાસુતન, વરધમાં જિનરાજ, મહાવીર વલિ વીરજી, તિથકરસામ્રાજ. ચોથે આરો થાક, વરસ પંતર માંન, માસ તીન ઉપર સદા, થયા વીર ભગવાન. કલિયુગ સંવત જણિઈ, નૃપતિ યુધિષ્ઠિર ભાન, સંવત છવિસે હું સમેં, થયા વીર ભગવાન. ત્રિસ વરસ ગૃહવાસમેં, બાર વરસ મુનિ ધ્યાન, છદ્મસ્થાવસ્થા રહી, પાયે કેવળગ્યાંન. ગૌતમ આદિ ગણધરા, પ્રતિબોધ્યા અગિઆર, અંતરમુહુરતમાં રચી, દ્વાદસંગી સુવિચાર. રાજગૃહી ગુણસેલ વન, નવ ગણધર ભગવાન, ગછ ભલાવી સોહમને, પિતા મુક્તિ-સુથાન. શ્રી સેહમસ્વામી તણે, પાટ પટધર સૂર, આપઆપણું ગમેં, વરતેં હેં નિજ નૂર. આગે ગ૭ ઘણું હુતા, સમયે વરતેં જેહ, જે જે સમયે નિકલ્યા, વરણવ કરચ્યું તે. વિસ્તારી વરણવ કરૂં, પટ્ટાવલી પ્રમાણ, ચરિત્ર પ્રભાવક ગ્રંથથી, દુપસાહ યંત્ર પ્રમાણ શ્રેતા જે સમન્ હસ્તે, તે કરૌં કરી-વખાણ, મૂરખમતી કદાગ્રહી, કાર્ય ક્રોધ અજાંણ. સુરતવાસી ગુણતિલો, કલા શ્રીપત જસ નામ, તસુ સુત શ્રી વજલાલ સા, ગુણગણને વિસરામ.
૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org