________________
૨૪
સેવન
[૧૮] જૈન ગૂર્જર કવિઓ વૃદ્ધિકારણ ગછ વન આવ્યા, દેઈ પદવી હિત થાય છે. ૨૩ એ શ્રી પ્રીતિવર્તન સાગર, ઉપાધ્યાયપદધારજી, ગછનાયક જાણી સુખદાયક, અધિક ધરે બહુ પ્યારજી. તાસ શિષ્ય શુભલક્ષણકારી, વિદ્યાબળ પણ ભારી, વિઘાવદ્ધન નામ એ સાચું, શિક્ષા દીએ હિતકારી છે. ૨૫ તસ સેવક મુજ ગુરૂ એ રૂડા, હરદ્ધના ગુરૂ હરાજી, તેહ તણે ઉપગાર એ જાણે, મધુરી ભણાવી ગિરાળ. ૨૬ ગુરૂવાદિક ગુણ કિમ કહેવાયે, મુજ મતિ નહી અતિ ભારીજી, બાળલીલાએ રાસ બનાવ્યો, પંડિત લો સુધારીજી. ર૭ પંડિતકળા તેહવી નહી મુજમાં, પણ મેં કીધો અભ્યાસજી, શેઠજી રાગ ઘ મુજ ઉપર, તે કારણ કે રાસજી. ૨૮ અનુભવ તેણે થયો પુરે, છમ સાંભળ્યાં તિમ ગાયાજી, શેઠાણ હેમાભાઈ સહુએ, સાંભળીને સુખ પાયાજી. ૨૯ મેહરાયને ભું પાયો, ધર્મ કહી કહી એહજી, અનુભવ છે મુજ ઘટ માંહે, સુણે દષ્ટાંત ભવિ તહજી. મૃગલી જિમ થાયે સિંહ સામી, વછડાં હેતે હજી, તિમ મારે છે શેઠજી સાથે, ધર્મ તણે સનેહ. મારે તે ગુરૂચરણ પસાયે, અનુભવ તે દિલ માંહે, હીરવદ્ધના સેવક ખેમ પભણે, રોમામ ઉચછાંહેજી. રૂષભ અજિત ચિંતામણી વીર, કેસર અચિત કાયાજી, તેહ તણું સાંનીધે મેં તે, પૂરણ કળશ ચઢાયાછે. પુણ્યપ્રકાશ રાસ એ નામે શેઠજી ગુણ જ ગણાયાજી, ચાર પ્રભુ તે દરશન કરતાં, છતનિશાન વજડાયાછે. શ્રી રાજનગરને સંધ સેભાગી, મારું રહ્યા સુખ પાયાજી, ઋદ્ધિ વૃદ્ધિ પ્રગટી અધિકારી, આણંદ અધિક ઉપાયાછે. ૩૫ જબ લગ પૃથવી મેરૂ થિર રહે, જયવંતા શશિ ભાણજી, તબ લગ રાસ રહે એ અવિચળ, વાંચે ચતુર સુજાણુજી. ૩૬ મદઝરા શા મયગજ મતવાલા, તેજી ઘણા તેજાળજી, રહ પાયદલ મંગલમાળા, પામે લછી વિશાળજી.. સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર મુખ રસાળજી, મહાદયપદવી પામે અનુક્રમે, પીસ્તાળીશ પૂરણ ઢાળજી. ૩૮
૩૪
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org