SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૫] ક્ષેમવર્ધન (૧) ગાથા ૧૯૬૫, ૫.સં.૪૦, ડે.મં. નં.૪૬૩(૫). [મુગૃહસૂચી.] પ્રકાશિત: ૧. જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ ૧લો. (૪૫૨૯) શ્રીપાલ રાસ ર.સં.૧૮૭૯ પાટણમાં આદિ સરસતિ નવપદ ગુરૂ નમિ, સિદ્ધચક્ર ગુણમાલ, આસો ઐત્રિ પુન્યમે, સુણજો બાલગોપાલ. આજ્ઞા લેઈ શ્રી વીરની, રાજગ્રહિ ઉદ્યાન, ગોતમ ગણધર આવિયા, વાંદે શ્રેણિક રાજન. દેશના દે નવપદ તણું, નવપદ નવે નિધાન, સેવતાં સુખસંપદ લહિ, શ્રીપાલે તાસ ધ્યાન. શ્રેણિક કર જોડિ કહે, કહે સંબંધ મહારાજ, શ્રીપાલે કિમ સુખ લહ્યાં, સુણવા મુજ મન આજ. અંત – કલશ દીઠ દીઠો રે વાંમાકે નંદન દીઠે એ દેશી. ગા ગાવો રે, ભવિ સિદ્ધચક ગુણ ગાવો – એ ટેક ગૌતમ પૂછે શ્રી જિન ભાખું, સુધારસ વચન મિલાવે, નવપદ સેવે નવમું સ્વર્ગ, દેવ તણું સુખ પાવો રે. ભવિ. ૧ જાકે ધ્યાન ઉદય જવ આવે, જ્ઞાનદશા ઘટ લાવે, સમકિત-જોત હવે ઘટ માહે, ભાનુ સમ તેજ દીપાવો રે. ૨ અરિહંત સિદ્ધ સૂરિ ઉવઝાય, સાધૂ તણું ગુણ ગાવે, દંસણુ નાણું ચારિત્ર તપ નમિઈ, મોતીડે વધાવો રે. ભવિ.૩ એ નવપદ નવનિધિ દાતા, કીજે ધ્યાન જમાવો, રિદ્ધિવૃદ્ધિ પ્રગટે ઘર નવલી, ધ્યાન અહનિસ ધ્યા રે. ભવિ.૪ શ્રીપાલ મયણને એ ફલીયો, એક માંહેરે દા, સહિયર ભોલી ટેલી મળીને, સરસ સુકઠે ગાવે રે. ભવિ.૫ સંવત અઢાર એગણાસીયા વરસે, નયર પાટણ જગ ચા, સાંકલાભાઈ નગરશેઠ કાજે, રાસ રમે મન ભવે રે. ભવિ.૬ સાગરગ૭ભાકર સુંદર, શાંતિસાગર સૂરિરાયો, હરદ્ધના શિષ્ય પ્રેમ સુફંકર, નવપદ માંહે સખાયો રે. ભલે.૭ - (૧) પ.સં.૧૬, કમલમુનિ. (૨) સંવત ૧૯૩૨ માગસર વદી સાતમેં ૭ લલીત ભોજક ઠાકોર નરભેરામ અમૂલષ શ્રી સહસકૂટ પ્રસાદા પ.સં.૧૪–૧૩, જશ.સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy