SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૩] ક્ષેમવર્ધન શ્રી લક્ષ્મીસાગરસૂરી ગીરૂઆ, પ્રબળ વિદ્યાએ પૂરાજી, વૃદ્ધિસાગર સૂરીશ્વર પાટે, ધરમકરણ થયા શરાજી. કલ્યાણસાગરસૂરી શીલવંતા, તત્પર ગુણવંતાજી, શ્રી પુન્યસાગરસૂરી પ્રસિદ્ધા, વિદ્યાગુણે મહમહેતાજી. દશોદશ કીર્તિલતા આપી, સમતારસભંડારજી, જિનેશ્વર ગુરૂએ નયણે નિરખ્યા, ધન તેહને અવતાર. ૧૦ રૂપ અનોપમ અંગ બિરાજે, લક્ષણવંત મુણદાજી, દેખત અચરજ પામી મનમાં, પ્રણમે નરના વૃંદાજી. ૧૧ સુધારસ વરસી પ્રભુવયણે, ભવિજન-સંશય ભાજે છે, તત્પટે ઉદયાચલ ઉદયા, શ્રી ઉદયસાગરસૂરી રાજેજ. ૧૨ આણંદસાગરસૂરી તસ પાટે, ભવિયણને હિતકારી, તેહ ગુરૂ પાટ પટાધર પ્રગટયા, શાંતિસાગર સુખકારી. ૧૩ સૂરી ગુણ તસ અંગ બીરાજે, સભાગી સીરદારજી, સાગરગચ્છ ગુરૂ ભારધુરંધર, નિર્વહે સુખકારજી. અલહનપુર પાન ચોમાસું, સંપ્રતિ સૂરી બીરાજેજી, એહ રાસની રચના કીધી, સુંદર તેહને રાજેજી. હીરવિજય સૂરીશ્વર શિષ્ય, નગ વાદ્ધનગણી જાણજી, લુકામત છેડી ઉપદેશે, ઠાણુગ સૂત્ર સુજાણજી. ટીકા રચના સરસ કરી તીર્ણ, પંડિતપદવી સેહેજી, વચનકળા ચતુરાઈ સુણીને, શ્રોતાનાં મન હે. જ્ઞાનવૃદ્ધિ ગુણ જાણ આચારજ, વદ્ધન-શાખા ધારી, વાસક્ષેપ કરી ગુરૂ માથે, આશિષ દે તિહાં સારીજ. ૧૮ તસ શિષ્ય કમળવદ્ધત ગુરૂ ગીરૂઆ, પંડિત પદવી રાજે, તાસ શિષ્ય વાચક પદધારી, પચવીશ ગુણે કરી છાજે. ૧૯ ઓ શ્રી રવિવદ્ધ સુખકારી, જ્ઞાન તણા દાતારીખ, ધનવદ્ધની તસ શિષ્ય પંકાઈ, પંડિતમાં અધિકારી છે. ૨૦ વિનયવંત વિદ્યાએ પુરા, વિનીતવદ્ધન તસ શિષ્યજી, તાસ સીષ્ય વિદ્યાઅભ્યાસી, શુભ મુદત લીએ દીજી. ૨૧ વિદ્ધાન ગુરૂ ચરણૂકમળ નમું, જસ ગુણને નહિ પારજી, લીસાગરસૂરિને હેતે, આવ્યા તે અણગારજી. ૨૨ તાસ શિષ્ય શુભલક્ષણધારી, ઉપાધ્યાયપદ આપજી, • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy