________________
૧૫
ઓગણીસમી સદી [૧૧]
ક્ષેમવર્ધન હીરવધૂન સેવક એમ પભણે, રામ રામ ઉછાહિંછ. શ્રી પચશ્વર પાશ્વ જિનેસર, કેસરચિંત કાયાજી, ધરણરાય પદ્માવતી સે, બહુ ભકતેં પ્રભુ-પાયાછે. તેહ તણી સાનિધું મેં તો, પૂરણ કલસ ચઢાયાજી, નાયણ બાંણુ નાગ શશિ વરë, જીતની શાણ ચડાયાછે. મદઝરતા મયગલ મતવાલા, તેજી ઘણા તેજાલાજી, રહ પાયદલ મંગલમાલા, પામે લડી વિશાલાજી. સુંદર મંદિર ઝાકઝમાલા, સુરનર સુખ રસાલાજી, મહાદથ-પદવી લહે અનુક્રમે, ત્રેહપન્ન પૂરણ ઢાલાજી. શીલ અને નવકાર પ્રભા, પ્રતખ્ય પુણ્યની શાલાજી,
ભણતાં ગુણતાં સુણતાં લહી, જ્ઞાન અભંગ રસાલાજી. ૧૬ (૧) સંવત ૧૮૬૮ના વર્ષે શાકે ૧૭૩૩ પ્રવર્તમાનેં અસાઢ શુદિ ૩ દીને વાર રવી લ. શ્રી રાજનગરે પં. હીરવધુનછ તશિષ્ય પં. એમવર્ધનજી તસષ્ય લ. મુની ન્યાયવર્ધનગણિ આત્માથે . પ.સં૪૦૧૮, યતિ નેમચંદ પાસે. (૪૫૨૮) + શાંતિદાસ અને વખતચંદ શેઠને રાસ[અથવા પુણ્યપ્રકાશ રાસ] ૪૫ ઢાળ ર.સં૧૮૭૦ અષાઢ સુદ ૧૩ ગુરુવાર
અમદાવાદમાં જેમના વિશે આ રાસ છે તે શાંતિદાસ અને વખતચંદ શેઠ અમદાવાદના નગરશેઠ થઈ ગયા. તેમના તથા તેમના વંશજે સંબંધી વધુ વિગત માટે જુઓ મારો પ્રયોજેલો ગ્રંથ જૈન એતિહાસિક રાસમાળા ભા.૧. આદિ-સરસ વચનરસ સરસ્વતી, કવિજન કેરી માય,
કર જોડી કરૂં વિનતિ, કર મુજ પસાય. શ્રી યુગાદિ જિનવર તણા, પદ પ્રણમું કર જોડ, ભવિજવંછિત પૂરવા, કલ્પતરૂ સમ હેડી. શાંતિનાથ પ્રભુ સાળમા, અભયદાનદાતાર, પારે છણે રાખીઓ, શરણાગત સાધાર.' ને મનાથ બાવીશમા, નિમિએ દીનદયાળ, સમુદ્રવિજય કુલચંદલે, મનમોહન ગુણમાલ. અશ્વસેન વામા સુત, શ્રી શ્રી પાશ્વ જિર્ણોદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org