________________
ક્ષેમ ન
અંત -
-
[૧૦]
ઢાલ ૫૩મી રાગ ધન્યાસી,
(આ પછીના શાંતિદાસ રોડના રાસ પેઠે ઉદયસાગરસૂરિ રાજેજી' સુધી) ગુણનિધિ સેાભાગી સિરદાર, ઉદયા અધિક સવાઈજી, સંપ્રતિ વીરાજમાન તે સદ્ગુરૂ, ભવિજનને સુખદાઇજી, સાગરગચ્છ ગુરૂ ભારપુર ધર, નિર્વાહે ભલી રીતે જી, ગામ નગર પુર પાવન કરતા, વિહાર કરે સુભ ચિત્તે જી. અલહનપુર પત્તન ચામાસ, સપ્રતિ સૂરિ વિરાજેજી, બહુ નરનારી જિષ્ણે પ્રતિબેાધ્યા, ત્રાતા સંદેહ ભાંજેજી. તેહુને સંગે અધિક ઉમ`ગે, ચેામાણ્યું રહી રગેજી, એહ રાસની રચના કીધી, પૂર્ણ આટ્લાદ અભંગેજી. શ્રી શ્રી કમલવત ગુરૂ ગીયા પતિપદે વિરાજે, તાસ શિષ્ય વાચકપધારી, પચીસ ગુણે કરી છાજેજી, ૐ શ્રી રવિવન સુખકારી, જ્ઞાન તણા દાતારીજી, ધનવાન તસ શિષ્ય પÖકાઇ, પંડિતમાં અધિકારીજી, વિનયવંત વિદ્યાŪ પૂરા, વિનીતવન તસ શિષ્ય, તાસ શિષ્ય વિદ્યાઅભ્યાસી, શુભ મુર્ત્ત લીઇ દીખ્યુજી. વૃદ્ધિવન ગુરૂ ચરણકમલ નમું, જસ ગુણુને નહી પારજી ૐ શ્રી પ્રીતિવન તસ સેવક, શુદ્ધક્રિયાગુણુધારજી. તાસ શિષ્ય શુભલક્ષણકારી, વિદ્યાભન્ન પણ ભારીજી, વિદ્યાવાન તસ નામ એ સાચૂં, શિક્ષા ઇિ હિતકારી, તસ સેવક મુઝ ગુરુ એ રૂડા, હીરવન ગુરૂ હીરાજી, તહ તણા ઉપગાર એ જણા, મધુરી ભણાવી ગિરાજી. ગુરૂવાદિક ગુણ કિમ કહેવાઇ, મુઝ મતિ નહી અતિ ભારીજી, ખાલલીલાઈં રાસ બનાવ્યા, પડિત લેજ્યે સુધારીછ. નચસુંદર પંડિત કૃત ચેપઇ, તે અધિકાર મેં લીધેજી, સરસ સંધ દેખી મન જાગ્યા, દેશીબ'ધ એ કીધે જી. અધિક નૃત્ય જે ઇડાં કહેત્રાણું, મિથ્યા દુષ્કૃત તાસજી, પતિકલા તડવી ની મુઝમાં, પિણુ મેં કીધા અભ્યાસજી, અનુભવ પૂરણુથી થયા પૂરા, સુા દષ્ટાંત તુમે એહજી, મૃગલી જિમ ધાઇ સિંહ સામી, બચડાં હેત તેહુજી તિમ માહરે' ગુરૂચરણ પસાð, અનુભવ તે દિલ માંહિ,
૧૦
૧૧
જૈન ગૂજર કવિએ ઃ ૬.
Jain Education International
For Private & Personal Use Only
७
૮
'
૧૨
૧૩
www.jainelibrary.org