SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઓગણીસમી સદી [૧૭] રત્નચર ૧૩૩૧, રત્નચંદ (પૂજ્ય ગુમાનચંદ–દુર્ગદાસશિ.) (૫૫) ચંદનબાલા ચોપાઈ ઢાલ ૧૪ ર.સં.૧૮પર (૫૨૬) નિર્મોહી ઢાલ પ ઢાળ ૨.સં.૧૮૭૪ પાલીમાં (૧) બહાદુરમલજી બાંઠિયા સંગ્રહ, ભીમાસર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩. - ૧૩૩૨. ક્ષેમધન (ત. હીરવિજયસૂરિ-નગવર્ધન-કમલવર્ધન --રવિવર્ધન-ધનવર્ધન-વિનીતવર્ધન-વૃદ્ધિવર્ધન-પ્રીતિ-વર્ધન– વિદ્યાવર્ધન-હીરવર્ધનશિષ્ય) (૫૭) સુરસુંદરી અમરકુમાર રાસ પ૩ ઢાળ રા.સં.૧૮૫ર પાટણમાં આદિ દેહા. સરસ વચન દે સરસતી, કવિજન કેરી માય, કર જોડી કરૂં વીનતી, કરો મુઝ સુપસાય. શ્રી સિદ્ધાચલરાજીઓ, પ્રથમ જિનવર નામ, યુગલાધર્મનિવારણે, નિતનિત કરૂં પ્રણામ. શાંતિનાથ પ્રભુ સાલમા, અભયદાનદાતાર, પારેવો છણે રાખીયે, સરણાગત સાધાર. ગિરિનાહિં ગિરૂઓ ભલે, યાદવકુલસણગાર, બ્રહ્મવ્રતધારી જન્મથી, પ્રણમું નેમિકુમાર, અશ્વસેન પિતા વામાસુત, શ્રી શ્રી પાસ જિર્ણોદ, પ્રણમું તે બહુ પ્રેમ , જસ મુખ પૂનમચંદ.. શાસનનાયક ચરમ જિન, મહાવીર વડવીર, પ્રણમી હીયડે હેજ મ્યું, ધર્મધુરંધર ધીર. એ પાંચે પરમેશ્વરા, એ છે શિવતરૂકંદ, તે માટે ભવિ સેવ, મૂકી બીજા ફંદ. નિજગુરૂચરણકમલ નમી, ગ્યાંન તણું દાતાર, મુરખને પંડિત કરે, ગ્યાંનારયણભંડાર. શ્રી નવકાર પ્રભાવત, શીલ ઉપરૅ ઉપદેશ, પ્રમાદ તજી તા સુણે, જીમ લહે સ્વાદ અશશ. સુરસુંદરી સતી કથા, કહિસ્યું ગુરૂઆધાર, ઉત્તમના ગુણ ગાવતાં, પામીજે ભવપાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001035
Book TitleJain Gurjar Kavio Part 06
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy