________________
લખમીવિજય
[૧૭] જૈન ગૂર્જર કવિઓ: ૬ ધરમસી નામ ધયુ તિણે હવે મોટો જબ થાય, મિલિયા લુકાના યતિ લિયે દીક્ષા ચિત લાય.
હવે ધરમસી પહેલો દ્રઢિયે હરિદાસ બીજાનું નામ, ત્રીજે લહુજી મલ્યો, સહુ કર્યા કામ.
સંવત અઢાર છેહડે એહવે ઊપને એક, અજરામર નામજ ધયું પણ...વિવેક.
ફિર ફિરતો ભાવનગરમાં સંવત અઢાર છે તાજી, સર્ષે કાલે આવિ રહિયે, દ્રઢિયા કરે આલેં.
નામ ખુશાલવિજય સંવેગી સાથે માંડ વાદજી.
હવૅ અઢાર એકાવના વરખું સુરત રહ્યો ચોમાસજી, તિહાં પિણ.........
ઈમ કરતાં ઉતયું મારું એનેર માંહે આવે છે, તિહાં પિણ મનમાં તિમહિ જ માહલે, રાગડા કરિકરિ ગાવે. સંઘઆગ્રહથી રનેર આવ્યા, પદ્મવિજય પન્યાસજી,
ચર્ચાવાદ કરેવા સારૂ, હોં બોલાવ્યો તાસજી. અંત – ઈમ કહી રાંનેર માંહેથી ચાલ્યો તે...
તિણું એહની સંગતિ નવિ કીજે, જિમ નવિ પડિયું પાસું છે,
લખમવિજય કહે જે સંગ કરો તો નિજ સમકિત જાણ્યે. (૧) ૫.સં.૪-૧૫, પુમં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૮૪-૮૬. લોકાગચ્છના સાધુઓ સાથે વાદ કરનાર છેલ્લા પદ્મવિય (આ પૂર્વે નં.૧૨૪૯) ઉલ્લેખાયા છે. એટલે સં.૧૮૫૧ના અરસામાં જ કૃતિ રચાયેલી જણાય છે. કવિ પદ્યવિજયના શિષ્ય હોવાનું ખાતરીપૂર્વક ન જ કહી શકાય, કેમકે એમને સ્પષ્ટ ગુરુ તરીકે ઉલ્લેખ નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org