________________
ઓગણીસમી સદી [૧૭૭]
લખમીવિજય – ઈતિ શ્રી જબૂચરિત્ર સંપૂર્ણ.
(૧) પ.સં.૩–૧૮, ગુ. નં.૫-૨. [લીંહસૂચી (૫૨૩) શ્રીપાલ રાસ (નાના) રસં.૧૮૫૩ ફા.શુ. અજીમગંજમાં
(૧) પ.સં.૧૩, જય. પ.૬૬. (૨) ગાંધી શાહ રૂપચંદ પડનાથ. પ.સં.૧૩, જય. પિ.ક૬.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૦ તથા ૩૩૩-૩૪. પહેલાં “જબૂચરિત'ને ૨.સં.૧૮૦પ મૂકેલ પણ પછીથી અન્ય કૃતિઓ મળતાં નોંધ્યું છે કે “તેમાં
ભૂલ લાગે છે. સં.૧૮૫૦ પછીની હોવાનો સંભવ છે. વસ્તુતઃ લીંહસૂચીમાં - આ કૃતિને ૨.સં.૧૮૫ર નેંધાયેલે મળે જ છે. આથી જ અહીં બાવને” પાઠ કર્યો છે.] ૧૩૩૦. લખમીવિજય (ત. પઘવિજયશિષ્ય ?) (૫૨૪) હૂંઢિયા ઉત્પત્તિ સં.૧૮૫૧ પછી આદિ- સમરૂં સાચી શારદા, હૃદકના કહું ઢાલ,
ઉત્પતિ ભાખું આદિથી રમણિક વાત રસાલ. સંવત પર નવ સમું લુકે લહિયે નામ,
લખમશી નામે એકદા રે મિલિયે એહનો સાથ, ઉતપતિ સાંભળજો રે.
એકસ સાઠ વરસ ગ રે એ ગછમાં હવે ભાલ, જીવ ઋષિ રૂપ ઋષિ નામથી રે ઉપના કાલસરૂપ.
એવી વાત જાણ કરી આનંદવિમલ ગણધાર, સંવત પન્નર છયા(ખા)હાસીમે કર્યો ક્રિયાઉદ્ધાર.
સંવત સેલ એકાણુઆ વરસને અવસર પ્રાય, એહમાંથી વલિ ઊઠીયા, મિશ્યામંતિઆ લુકાય. હરીદાસ ને ધરમસી ત્રીજે લહુજી નામ, નામ ધરાવી દ્રઢિયા” અવલૂ કીધું આમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org