________________
૫૧૮
જોરાવરમલ
[૧૬] જન ગૂર્જર કવિઓ : ૬ અંત – કુભંજણ કકડા સિંહી, લૌગ કુઠ સૌ કપૂર,
ભાઇંગી અલ તપતસૌ, મહાકાલ હાઈ દૂર.
–મલકચંદ વિરચિત તિવ સહાવી ભાષા કૃતા નામ વૈદ્ય હુલાસ શાસ્ત્ર સમાપ્ત.
(૧) ગા.૩૦૪, પ.સં.૨૬, નાહટા સં. (૨) પ.સં.૩૧, કૃપા.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૪૬-૪૭.] ૧૩ર૮ જોરાવરમલ (૫૦) પાશ્વનાથ શલાક ર.સં.૧૮૫૧ પિ.
(૧) બહાદુરમલ બાંઠિયા સંગ્રહ, ભીમાસર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૩૩૩.] ૧૩ર ચેતનવિજય (ત. વિજિનેન્દ્રસૂરિ-કન્દ્રિવિજયશિ) (૫૧) સીતા ચોપાઈ ૨.સં.૧૮૫૧ વ.શુ.૧૩ અજીમગજમાં
(૧) પ.સં.૧૮, જય. પિ.૬૬. (૫૨) જંબૂ [સ્વામી] ચરિત (હિંદીમાં) સં.૧૮૫ર શ્રાવણ શુ.૩
રવિ અજીમગંજમાં આદિ- જબૂ સુનો સાધઆચારૂ, જે નિગ્રંથ હોય અણગાર,
તે ચૌવીસ બેલ મન ધરે, જીવ જીવ જગતે ભવ તરે. ૪૩ અંત – વાયકપદધારક ભએ, ઋદ્ધિવિજય ગુરૂદેવ,
તિનકે સિષ ચેતનવિજય, નહી ગ્યાનક ભેદ. શ્રી ગુરૂદેવ દયા કિયા, ઉપજી મનમેં ગ્યાન, ભાષા જ બૂચરિત્રકી, રચના રચી સુજાન. સંવત અઢારે વા(પાંચને [બાવને], શ્રાવણકે હે માસ, શુકલ તીન રવિવારકે, પૂરી ગ્રંથ વિલાસ.
બગદેશ ગગા નિકટ, ગજ અજીમ પવિત્ર, શ્રી ચિંતામણિ પાસ કે, દેવલ રચા વિચિત્ર. સતરે શિખર સુડાવને, ગુમટી ગ્યાર સુચંગ,
ભે કલસ સુવણુંકે, ઇકઈ સરૂપ અભંગ. ઉપર ચૌમુખ રાજ, શ્રી સીમંધરદેવ, ભાવભગતિ ચિત લાયકે, સવ જન કરતું સેવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org